મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
181 જામનગર ટીમની વધુ એક માનવીય સંવેદનાસભર ડ્યુટી....bravo
News Jamnagar February 05, 2023
181 જામનગર ટીમની વધુ એક માનવીય સંવેદનાસભર ડ્યુટી….bravo
“ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવતી નું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવતી 181 અભયમ ટીમ”
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર ૧૮૧ ટીમે વધુ એક વખત માનવીય સંવેદના સભર ફરજ બજાવી છે માટે સહેજે કહેવાનુ મન થાય કે બ્રેવો ટીમ જામનગર ફરજ ઘણા બજાવતા હોય છે પરંતુ બહેનો દિકરીઓ માતાઓ માટે ફરજ એ ખરેખર ઉમદા સેવા છે સૌરાષ્ટ્ર કચ્છ કો ઓર્ડીનેટર તુષાર બાવરવા જણાવે છે કે અમારી ટીમ ચોવીસ કલાક ખડે પગે છે અને વખતો વખત ના રીવ્યુ ગાયડન્સ અને ડાયરેક્શન થી પ્રેરીત થઇ ફરજ બજાવે છે જેમા પોલીસ વિભાગનો ખુબ સારો સહયોગ છે અને અમારા કાઉન્સેલર ટ્રેઇન્ડ છે તેમજ પાયલોટ પણ સજ્જ હોય છે બીજી તરફ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી વગેરે જિલ્લામા આ સેવા ખુબ નોંધપાત્ર છે તો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના ફીડબેક પણ સારા મળ્યા છે
જામનગર શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં ,જામનગર શહેરમાંથી જાગુત નાગરીકે ૧૮૧ માં ફાેન કરી મદદ માગેલી જણાવ્યુ હતું કે કોઈ મહિલા રાતના આંટા મારે છે સજન વ્યક્તિ દ્વારા પૂછતા કોઈ જવાબ આપેલ નહીં ને દોડીને બાજુના ઘર ની છત પર ચડી ગયેલ સમજાવવા છતાં નીચે આવેલ નહીં કશું નામ સરનામું કશું જવાબ આપેલ નહી તેથી મદદ ની જરૂર છ
જેથી તુરંત જામનગર અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી એ.એસ.આઇ તારા બેન પાયલોટ સુરજીત શિહ વાઘેલા સ્થળ પર પહાેચી પીડિતાને આશ્વાશન આપવા મા આવેલ અને તેમનુ કાઉન્સેલિંગ કરેલ જેમાં પીડિતા દ્વારા અલગ અલગ સરનામા તથા મોબાઇલ નંબર જણાવે તેથી પીડિતા દ્વારા જણાવેલ અલગ અલગ એડ્રેસ પર પૂછ પરછ કરતા કોઈ સર્જન વ્યક્તિ પીડિતાને ઓળખી આવેલ તેથી તેમને પાસેથી સાચુ એડ્રેસ મેળવી પીડિતાના ઘર સુધી લઈ ગયેલ
પીડીતાના પિતા સાથે વાત કરી પૂરી માહિતી મેળવે જેમાં પિતા જણાવેલ કે પીડિતા માનસિક બીમારી ધરાવતા હોવાથી ઘરની બહાર કાઢતા નથી તેથી તે કાલના ઘરેથી નીકળી ગયેલ છે કાલના આખો પરિવાર શોધમાં છે તને માનસિક બીમારીની દવા ચાલુ હોવા છતાં પિતા નથી ને હોસ્પિટલ માં રહેતા નથી તેથી પીડીતાના પિતાને મેન્ટલ હેલ્થ વિશે માહિતી આપેલ ને હવે પછી પીડિતાની ધ્યાન રાખવા ને સાચવવા જણાવેલ પીડિતાને પણ આવી રીતે ઘરેથી ન નીકળવા સમજાવેલ ને પીડિતાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવેલ તે બદલ પીડિતાના પરિવાર દ્વારા 181 ટીંનો ખુબ આભાર વ્યકત કરેલ છે
@______________________
BGB
b.sc.,ll.b.,.d.n.y.
gov.accre.Journalist
jamnagar
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025