મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવશે
News Jamnagar March 01, 2023
જામનગર
આગામી તા.6 માર્ચ થી તા.30 માર્ચ સુધી હેલ્પલાઈન સેન્ટરો કાર્યરત રહેશે
જામનગર તા.1માર્ચ, ગુજરાતમાં આગામી તા.14 માર્ચથી 29 માર્ચ દરમિયાન ધો.10 તેમજ ધો.12(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે. વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગેનો ભય દૂર થાય, વિદ્યાર્થીઓ મુક્ત અને કોઈપણ પ્રકારની ચિંતા વગર પરીક્ષા આપી શકે તેમજ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તે હેતુસર જામનગર જિલ્લામાં હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવનાર છે. આગામી તા.6 માર્ચથી તા.30 માર્ચ સુધી સવારના 10 થી સાંજે 6:30 કલાક સુધી 20 જેટલા હેલપાઇન સેન્ટરો કાર્યરત રહેશે.
વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માર્ગદર્શન અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે નીચે આપેલ મોબાઈલ નંબર મારફતે કાઉન્સેલરનો સંપર્ક કરી શકશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૧. શ્રીમતી એમ.એસ. લાડાણીન-કંટ્રોલરૂમના અધિકારી -૦૨૮૮-૨૫૫૩૩૨૧
૨. શ્રી એમ.ટી. વ્યાસ -૯૮૨૪૫૧૮૧૯૯
૩. શ્રી કમલેશભાઇ શુક્લ -૯૯૧૩૭૦૧૭૭૧
૪. શ્રી કેશુભાઇ ઘેટીયા -૯૪૨૭૭૭૪૧૭૩
૫. શ્રી પ્રવિણભાઇ સુરેજા -૯૮૯૮૮૪૭૦૯૬
૬. શ્રી કમલેશભાઇ વિસાણી -૭૬૯૮૦૯૪૧૪૨
૭. શ્રીમતી વિજયાબેન બોડા -૯૪૨૬૯૭૯૯૯૨
૮. શ્રીમતી સુરભિબેન પંડ્યા -૯૭૨૬૭૧૧૮૬૫
૯. શ્રી જયસુખભાઇ ચાવડા -૯૮૨૪૨૦૬૨૬૪
૧૦. શ્રી મુકેશભાઇ જોષી -૯૪૨૭૨૩૩૧૪૪
૧૧. શ્રીમતી બિન્દુબેન ભટ્ટ -૯૪૨૭૯૪૪૮૫૫
૧૨. શ્રીમતી વર્ષાબેન ત્રિવેદી -૮૨૦૦૫૩૪૦૭૭
૧૩. શ્રીમતી માલાબેન ઠાકર -૯૪૨૭૨૦૭૫૦૩
૧૪. શ્રીમતી ઉર્મિબેન ત્રિવેદી -૯૪૨૭૨૧૯૪૮૬
૧૫. શ્રી ઉષાબેન માનસાતા -૯૪૨૭૯૩૭૦૦૩
૧૬. શ્રીમતી જયોત્સનાબેન દવે -૯૪૨૯૧૪૧૩૯૧
૧૭. શ્રીમતી સંધ્યાબેન માંકડ -૯૯૧૩૮૪૪૨૨૬
૧૮. શ્રીમતી હર્ષિદાબેન દવે -૯૪૨૮૭૨૬૬૩૨
૧૯. શ્રીમતિ જ્યોતિબેન વાળા -૯૪૨૮૨૧૬૭૮૮
૨૦. શ્રીમતી ભાવનાબેન ઠાકર -૯૪૨૯૭૯૪૩૪૩
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024