મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
યોગ ટ્રેનરની તાલીમ માટે જામનગર મહાનગરપાલિકા આપશે તાલિમ-બાદમાં યુવક યુવતી યોગના વર્ગો લે તેમને માનદ વેતન મળશે
News Jamnagar May 03, 2023
*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ*
જામનગર:2/5/23
જામનગર મહાનગરપાલિકામાંગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ની તાલીમ લેવા ઈચ્છુક હોય તેવા સ્ત્રી અને પુરુષ ઉમેદવાર તથા નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો એ સંપર્ક કરવો
લાયકાત::
૧. અભ્યાસ 10 પાસ કે તેથી વધુ
૨. ફ્રેશર્સ અથવા તો યોગની સામાન્ય જાણકારી
૩. ઉંમર 16 વર્ષથી વધુ
સંપૂર્ણ ટ્રેનીંગ બોર્ડ દ્વારા ની: શુલ્ક રહેશે. ઉમેદવારે કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી
નોંધ- તાલીમ બાદ ઉમેદવારે શાળા, કોલેજ, ગાર્ડન, સોસાયટી ,અપાર્ટમેન્ટ, કોમન પ્લોટ કે કોઈપણ અન્ય સ્થળ પર એક નિયમિત ક્લાસ ચાલુ કરશે તે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનદવેતન આપવામાં આવશે
સંપર્ક:
8849318365
જામનગર મહાનગર પાલિકા યોગ કોર્ડીનેટર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025