મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં આગામી તા. 22 મે ના ખભા- કમરના દુઃખાવા માટે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાશે
News Jamnagar May 10, 2023
જામનગર તા. 10 મે, જે દર્દીઓને ખભા, જકડાહટ, ફ્રોઝન શોલ્ડર, ગરદનમાં દુઃખાવો રહેતો હોય, સર્વાઈકલ સ્પોન્ડીલોસિસ, કમરમાં દુઃખાવો, સાંધામાં ઘસારો હોય, હાડકાંનો ઘસારો હોય, સાયટીકા હોય કે માંસપેશીમાં દુઃખાવો સતત રહેતો હોય- આવી તમામ સમસ્યાઓ માટે આગામી તા. 22 મે ના રોજ ગુલાબ કુંવરબા આયુર્વેદિક હોસ્ટિપટલ, પહેલો માળ, ઓ. પી. ડી. નં. 112, પંચકર્મ ભવન, I. T. R. A., જામનગરમાં સવારે 09:00 થી 12:00 અને સાંજના 04:00 થી 06:00 દરમિયાન નિઃ શુલ્ક નિદાન અને ‘મર્મ સારવાર’ નો કેમ્પ આયોજિત કરવામાં આવશે.
જામનગરની જાહેર જનતાને આ નિઃ શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે આર. એમ. ઓ. શ ડો. જોયલ પટેલ, ઈટરાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024