મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે ભુજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.
News Jamnagar June 17, 2023
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી સર્જાયેલ સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું અને નુકસાનનો તાગ મેળવ્યો.
માનનીય કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સમયસૂચકતાને પરિણામે આપણે ઝીરો કેઝ્યુઆલિટી સાથે વાવાઝોડાનો સામનો કરવામાં સફળ રહ્યા.https://youtu.be/pWzubKvEJOY
પુન:સ્થાપનની ઝડપી પ્રક્રિયાના કારણે જનજીવન ખૂબ ઝડપથી રાબેતા મુજબ થશે તેવો આશાવાદ વ્યક્ત કરતાં તેમણે અસરગ્રસ્ત લોકોને રોકડ રકમ/આર્થિક સહાય પૂરી પાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં 72 કલાકમાં સ્થિતિ પૂર્વવત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની તેમજ આવી વિનાશક કુદરતી આપત્તિ સામે ગુજરાતના લોકોએ કરેલા સામૂહિક પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાત સરકારે ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024