મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર રોજગાર કચેરી ખાતે ૧૪ જુલાઈના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન
News Jamnagar July 12, 2023
જામનગર તા.૧૨ જુલાઇ, જામનગર રોજગાર કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર, જામનગર દ્વારા તા.૧૪ જુલાઈના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં બહોળી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતા દ્વારા ઉપસ્થિત રહી સ્થળ પરજ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે રોજગાર કચેરી ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા તેમજ વધુ માહિતી માટે ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ નંબર પર સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025