મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ માત્ર સાડા ચાર મહિનામાં પોક્સો હેઠળ નામદાર કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજાનો ચુકાદો.
News Jamnagar August 02, 2023
સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ માત્ર સાડા ચાર મહિનામાં પોક્સો હેઠળ નામદાર કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજાનો ચુકાદો.
સુરતમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના બનેલા બનાવને અતિ ગંભીરતાથી લઈને સુરત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લેવાયો હતો અને આ ટીમ દ્વારા ૧૧ દિવસના સમયમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આરોપીને સજા થાય અને ભોગ બનનાર બાળકીને ન્યાય મળે તે હેતુથી મહત્વના પુરાવાઓને આધારે માત્ર સાડા ચાર મહિના જેટલા ટૂંકા સમયમાં સુરત પોક્સો કોર્ટે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને પોક્સો હેઠળ આરોપીને ફાંસીની સજા સંભળાવીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. આ કેસ પ્રતિ સંવેદના દાખવીને દીકરીને ન્યાય અપાવવા બદલ નામદાર કોર્ટ અને સુરત પોલીસની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજી ની સંવેદનાથી પોક્સો હેઠળ આજે બાળકોને ન્યાય મળી રહ્યો છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના કુશળ માર્ગદર્શનથી રાજ્યની ન્યાય વ્યવસ્થાનું આ ઉત્તમ ઉદાહરણ સ્થાપિત થયું છે.
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023