મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નેશનલ કોમ્પી.માં નગરના બાળકોને મેડલ
News Jamnagar October 08, 2023
નેશનલ કોમ્પી.માં નગરના બાળકોને મેડલ
રાષ્ટ્રીય કક્ષાની વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડમાં જામનગર ના વિદ્યાર્થીઓએ આગવું કૌશલ્ય બતાવ્યું.
જામનગર (ભરત ભોગાયતા)
નોઈડા (દિલ્હી) ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ પ્રતિયોગિતામાં 8 વિદ્યાર્થીઓએ પોતાનું આગવું કૌશલ્ય બતાવીને જામનગરનું નામ રોશન કર્યું.
સ્ટેમ અને રોબોટિક્સ ક્ષેત્રે વિવિધ અભ્યાસક્રમો કરાવતી જામનગરની રોબોફન લેબ ના જેનાં નેજા હેઠળ કૂલ 8 વિદ્યાર્થીઓએ 3 અલગ અલગ ટીમમાં આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.
ઈમરજનસી બ્રેકિંગ સિસ્ટમ પ્રોજેક્ટ વતી દિવાન ગોસરાણી, કાયરા વસંત અને હિતાંશી ગોસરાણી, સ્માર્ટ ઓઇલ સ્પીલ ક્લીનર પ્રોજેક્ટ વતી દીક્ષિત વોરા, ધ્વનિલ તકવાણી અને હિતાંશ શાહ અને સ્માર્ટ કન્ટેનર સ્ટેકર પ્રોજેક્ટ વતી ચારવી મૂંગરા અને સહજ વાધરે
ચાર મહિનાના સખત પરિશ્રમથી મોડલ અને પ્રેઝન્ટેશનની આકર્ષક અને અસરકારક રજૂઆત કરેલ.
દેશભરમાંથી આવેલ ૨૦૦ થી વધુ ટીમોમાં જામનગર રોબોફન લેબની ત્રણેય ટીમોની મૌલીક રજૂઆતે અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
જામનગર શહેર માટે આ આગવી પહેલ હતી.
******
માઁ નો સ્નેહ ઉર્જામય હોય છે
માઁ નો સ્નેહ સંતાન માટે હંમેશા ઉર્જામય હોય છે સફળ ડેન્ટીસ્ટ ડો.રીમી તકવાણી જ્યારે તેમના પુત્ર ધ્વનીલ ને સ્ટેશન ઉપર હુફથી સ્પર્ધા માટે જાણે એનર્જી આપતા હોય તેવુ આ દ્રશ્ય નિર્દેશ કરે છે
ભારતીય શાસ્રો સાહિત્ય એ ખુબ સુંદર રીતે માતૃત્વને નીચોવ્યુ છે છતાય હજુ માઁ ની બુલંદી અંગે લખવા પ્રેરણા થાય તેવી કુદરતની ભેંટ છે
@____________
BGB
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025