મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
JMCવો.વ.=સાહેબોનો સપોર્ટ-ટીમની જહેમત
News Jamnagar October 28, 2023
JMCવો.વ.=સાહેબોનો સપોર્ટ-ટીમની જહેમત
જામનગરમાં નર્મદાથી પાણી-પાણી સાથે ઇન્ફ્રા. અને પ્લાનીંગ થી અનેક વિસ્તારો તૃપ્ત થાય તે માટે ડે ટુ ડે નુ વર્ક એનાલીસીસ
છેલ્લા એક વર્ષમાંજ ૧૦૦ કી.મી.જેટલી પાણીની નવી લાઇનો નંખાઇ
અમારા સાહેબો જેમકે મેયર સા.ચેરમેન સા. અને કમી.સા. ની મંજુરીઓ- પ્રેરણા-માર્ગદર્શનથી ઉપરાંત સતા પક્ષ સંગઠન નવા સહિત દરેક કામો માટે ખુબ ધ્યાન આપતા હોઇ અવિરત કામગીરી અને પ્રગતી સાથે હજુય ધમધમાટ હોવાનુ જણાવતા ઇ.ચા.કા.ઇ. નરેશ પટેલ
જામનગર( ભરત ભોગાયતા)
પીવાનુ પાણી મનવ જીવન નો અભિન્ન હિસ્સો છે પ્રાણવાયુ બાદની અતિજરૂરીયાત વાળા ગણાતા પાણી ના પીવા ઉપરાંતના વિવિધ વપરાશો હોય છે નગરજનોની આ અનન્ય જરૂરીયાત ૧૬ વોર્ડ અને ૧૨૫ ચો.કી.મી. જેટલા નગરના વિશાળ વિસ્તારમા મર્યાદિત મેનપાવર વચ્ચે પુરી પાડવાની કટીબદ્ધતા જામનગર કોર્પોરેશન ની જોવા મળે છે તે અંગેના વિવિધ અભિપ્રાયો મુજબ તેમજ કામગીરીઓ બજેટ વગેરે જોતા આ મનપા ના સતાધારી પાંખ દ્વારા પુરૂ પડાતુ નૈતિક બળ અને લગત વિભાગની દિવસ રાતની મહેનતનુ આ પરીણામ છે અને નાગરીકો સુધી નિયમીત પાણી પહોંચતુ જોવા મળે લોકોની ફરિયાદનો નિકાલ થાય તે માટે માત્ર દરરોજ નહી દરેક કલાક એલર્ટ રહેવુ પડે (૩૬૫*૨૪ જેવુ ) અને સૌના અથાગ પરીશ્રમ ના પરસેવા બાદ આ જીવન રક્ષક ( બંધારણીય શબ્દ) જળ સૌને મળે અને અધીકાર (નેશનલ હ્યુમન રાઇટ કમીશનના આદેશ)મુજબ પર હેડ ૧૨૦ થી ૧૪૦લીટર પર હેડ એવરીડે ( એકાંતરા વિતરણ હોય તો તેનુ ડબલ) મળે અને સાત લાખની વસતી માંથી મોટાભાગની વસતી આ અંગે કવર થતી હોય તે માટે ૧૦૦૦ કીમી થી વધુ નાની મોટી મધ્યમ પાઇપલાઇનો ના નેટવર્ક ડઝનેક ESR તો તે માટેની જહેમતનો અંદાજ લગાવી શકાય છે પાણી મેળવવુ એકઠુ કરવુ વિતરણ કરવુ નવા કામો કરવા સુધારા કરવા સંકલન સાધવુ અને દરરોજ એનાલીસીસ કરી ઇમ્પ્રુવમેન્ટ કરવુ તે બાબતો બિરદાવવા લાયક બની રહે છે કેમકે સવાલાખથી વધુ નળજોડાણ ધારકોને બે ભાગમા વહેચી એકાતરા એક સવા કરોડ લીટર થી વધુ પાણી વિતરણ થાય છે
જામનગર કોર્પોરેશનના વોટરવર્કસ વિભાગના ઇ.ચા. કા.ઇ. નરેશ પટેલ એ જણાવ્યુ છે કે અમોને નાગરીકો માટેની આ જવાબદારી પુર્ણ કરવા માટે સતાધારી પાંખ અને વહીવટી પાંખ નો પુરો સપોર્ટ મળે છે ખાસ કરી ને મેયર શ્રી ખીમસુર્યા સા. ચેરમેન શ્રી નીલેશ કગથરા સાયબ અને કમીશનર શ્રી ડી. એન.મોદી સાયબ તરફથી ઝડપી પ્રોજેક્ટ મંજુરીઓયોગ્ય ખર્ચ મંજુરઓ તેમજ ડી.એમ.સી. શ્રી ભાવેશ જાની સાયબના વખતોવખતના માર્ગદર્શન તેમજ સ્ટાફ ની સૌ ની જહેમત તેમજ નાગરીકોનો અને બીજા વિભાગોનો સહયોગ અમારી કામગીરી ને દીપાવે છે
સાથે સાથે સતાધારી પાંખ-શાસન ના સંગઠન ના હોદેદારોનુ વખતો વખત નુ પ્રોત્સાહન વોટર વર્કસ કામગીરી નગરજનો ના હિતમા અમો ઝડપી અને જરૂરી કરી શકીએ તે માટે મળી રહે છે તેમજ પદાધીકારીઓ સાથે સંકલન કરી ને અપાતુ માર્ગદર્શન સુઝકા રૂપ પુરવાર થાય છે તેમ સમીક્ષકો નુ તારણ છે
વોટર વર્કસ વિભાગની છેલ્લા બાર પંદર મહીનાઓ કે દોઢ વર્ષમા જ એક વોલ્યુમ બને તેટલી કામગીરીઓ જાણવા મળી છે ત્યારે હાઇલાઇટસ જોઇએ તો
–૧૦૦કીમી પાણીની નાની મોટી નવી લાઇનો એક વર્ષમા જ નંખાઇ
-રણજીતસાગર થી પંપ હાઉસ ૭ કિમી ગ્રેવીટેશનલ ફોર્સ થી પાણી પહોંચાડશે નવી પાઇપ લાઇન કામ શરૂ
-ઉંડ ડેમથી જામનગર પાણી લાવવા બાયપાસ સમ્પ સુધીની લાઇનનુ કામ પુરજોશમાં
ડેમ સાઇટ થી જે બંને પાણીની લાઇન સીમેન્ટની ૧૯૮૦ થી હતી હવે ૭૦૦ ના બદલે ૯૦૦ એમએમ ડાયામીટરની DI પાઇપ લાઇન જે ૪૨ થી ૪૩ વર્ષ જુની છે તે લાઇન બદલશે
-જંક્શનોના -વાલ્વનારીપેરીંગના- શીફ્ટીંગના કામ સતત
-લોકોનો વસવાટ વધતા પાણી ૧૦૦૦ કી.મી.જેટલી કુલ લંબાઇની લાઇનો થી ૬ થી ૮ કીમી ની પરીઘીમા પહોંચતુ થયુ
-જામનગર કોર્પોરેશનનો વિસ્તાર વધતા પાણીની માંગ ને પહોંચી વળવા નવા ઇ.એસ.આર. નવી પાઇપલાઇન નવા જંક્શન વગેરેના કામનુ આયોજન તેમજ ગ્રાઉન્ડ ઉપર એમ બંને ધમધમાટ
-નગરનીચોતરફપાણીના ટાંકા ઠેર ઠેર નંખાતી લાઇનો જોતા જ પાણી માટેની જામનગર કોર્પોરેશન ની જહેમતનો અંદાજ આવી જાય
-નલ સે જલ થી નવી સોસાયટીઓને મળ્યો લાભ
-સ્ટાફની ખેંચ સાથે એક ઇ.ચા.કા.ઇ. ઉપરાંત ત્રણ નાયબ ઇજનેર દર્શન દાઉદરા તેમજ અલ્પેશ ચારણીયા અને રીટાબેન અને સાથે ટેકનીકલ નોન ટેકનીકલ સમગ્ર સ્ટાફનો કામનો ઉત્સાહ( અધીકારીઓ જ્યારે સ્ટાફ પાસેથી કામ લેવાની મોડર્ન ટેકનીક અમલ કરતા હોય તો જ શક્ય છે)
-ડાયનામીક કમીશનર ડી.એન. મોદી નુ મોટીવેશન ઇન્સ્પાયરેશન કામ કરી જાય છે
-સુઝકા સાથે સતા પાંખ મનોબળ વધારે છે ચેરમેન નીલેષ કગથરા નાગરીકોની પાણીની સુવિધાબાબતે કટીબદ્ધ છે
-ડેમો ” સૌ ની”થી ભરાતા રહે છે નર્મદા નિત્ય છે તો ખાસ કઇ બુમ ઉઠતી નથી-ચોમાસુ ખેચાયુ હોય નર્મદા ઉપર બાદમા વધુ આધાર રહેશે
-તળાવમા પણ “સૌની ” ના પમ્પીંગ ચેકીંગનુ સુખદ આશ્ર્ચર્ય સમાન પાણી પહોંચતા પરીઘીમા તળને વધુ એક વખત રીચાર્જ ની ઝલક
– વધતા જતા ખુબજ ટ્રાફીક અને વિકસતા વિસ્તારો અંડર ગ્રાઉન્ડ પાવર ઇન્ટરનેટ વિજ ગેસ ફોન વગેરેની લાઇનો ના કારણે પાણીની લાઇનો બદલવી નવી લાઇનો નાખવી ડેમ સાઇટ થી પાણી લાવવાના પ્રોજેક્ટ ઇ.એસ.આર. અને લગત વર્ક તેમજ લાઇનોના જંક્શન ના અને અેાેસરીઝ ને જાળવવાના રીપેર કરવાના કામો ઇજનેરી દ્રષ્ટીએ જહેમતવાળા કામ છે તેમજ જમીન ના સ્તર પોલાણ પથરાવ ઢોળાવ પ્રકાર ઉપયોગ વગેરે વિશેષતા બદલાય રોડનાકામ વચ્ચે વોટર વર્કસનુ વર્ક બેલેન્સ રાખી કરવામાં નિપુણતાની કસોટી થઇ જાય છે ઉપરાંત આ દરેક નાના મોટા પ્રોજેક્ટ ગ્રાઉન્ડ ઉપર સાકાર થાય તે પહેલા તેનુ ડીઝાઇનીંગ વર્ક પ્રોજેક્ટ રીપોર્ટ કરવાના કામોની કસરત ઘણી હોય છે
-એકંદર સતાધારી અને વહીવટીપાંખ દ્વારા મનોબળ પુરૂ પડાતુ મનોબળ તેમજ સૌ ઇજનેરોનુ સંકલન કા.ઇ.નરેશ પટેલની દીર્ઘદ્રષ્ટી નગરના વિકાસ મુજબ પાણી પહોંચાડવા તંત્રને અવિરત સક્ષમ બનાવી રહ્યુ છે અને ઝડપી પ્રગતિ છે તેવા અનેક તારણો મળ્યા છે સાથે સાથે લોકોની ફરિયાદ નિકાલ ને અને લીકેજીસ રીપેર કરવાના કામો ને અગ્રતા અપાઇ રહ્યાનુ જાણવા મળે છે જે આ અનેક બાબતો કમ્પેરેટીવલી હાલ ખૂબ સરાહનીય રહ્યાનુ અને વધુમા વધુ સક્ષમતાથી કામ થતુ હોવાનુ પણ સમીક્ષકો અને નિષ્ણાંતોનુ તારણ છે જો કે સિક્કની બે બાજુઓની જેમ હકારાત્મકતા ઉર્જા વધારે છે તે સિદ્ધાંત મુજબ આ શાખામા સૌ ધ્યાન આપે છે
@______________
BGBhogayata
gov.accre. Journalist
jmr
8758659878
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023