મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધાડપાડુ લૂંટારૂ ગેંગને પકડી પાડતી જામનગર-લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar October 14, 2024
પોલીસ મહાનિરીક્ષક સાહેબ, રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.એ.કે.પટેલ નાઓ તથા એલ.સી.બી.સ્ટાફ ના માણસો,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી જામનગર જીલ્લામા બનેલ વણશોધાયેલ લૂંટ/ચોરી નો ગૂનો શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે કાર્યરત હતા
આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ, હરદિપભાઇ બારડ,મયુરસિંહ પરમાર,રૂષિરાજસિંહ વાળા નાઓને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે વિશ્વાસુ બાતમીદારોથી હકિકત મળેલ કે,ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામા ખૂન,ખૂનની કોશિષ,લૂંટ,ચોરીઓ આચરતી ગેંગના માણસોએ ચોરી/લુંટના ગુન્હાઓ કરવા માટે ગેંગ બનાવેલ છે.આ ગેંગના માણસો તેઓની સાથે લોખંડના પાઇપ,લોખંડની કોસ,છરી,ગણેશીયા,જેવા જીવલેણ ધાતક હથીયારો ધારણ કરી,ગુનો આચરવા માટે કાલાવડ થી દેવપુરગામ/રણુજા મંદિર તરફ જવાના રોડ ઉપર કાલાવડ જી.આઇ.ડી.સી ઔધોગિક વસાહત ના ગેઇટ પાસે રોડ ઉપર લૂંટ/ધાડ પાડવા માટે એકઠા થયેલા છે તેવી બાતમી આધારે નીચે મુજબના પાંચ ઇસમોને જીવલેણ ધાતક હથિયાર તથા ચોરીના મુદામાલ સાથે પો.સબ.ઇન્સ .એ.કે.પટેલ નાઓએ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઃ-(૧) કમલેશ બદીયાભાઇ પલાસ ઉવ.૨૧ ધંધો ખેતમજુરી રહે.આંબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ
હાલ-મોટી માટલી,તા.કાલાવડ(ર) અજય ધીરૂભાઇ પલાસ ઉવ.૩૦ ધંધો મજુરી રહે. છરછોડાગામ, તા.ગરબાડા જી.દાહોદ (૩) ગોરધન ધીરૂભાઇ પલાસ ઉવ.૩૨ ધંધો ખેતમજુરી રહે. છરછોડાગામ, તા.ગરબાડાજી.દાહોદ (૪) પંકેશ મથુરભાઇ પલાસ ઉવ.૨૭ ધંધો ખેતમજુરી રહે. આંબલી ખજુરીયા, તા.ગરબાડા જી.દાહોદ (પ) રંગીત બાદરભાઇ મીનામા ઉવ.૨૪ ધંધો ખેતમજુરી રહે. બિલીયા, જી.દાહોદ હાલ-જમનાવડ તા.ધોરાજી.કબ્જે કરેલ મુદામાલઃ- ૧) રોકડ રૂપિયા ૧,૧૫,૫૦૦/- (ર) મો.સા-૧ કિ.રૂ. ૩૦,૦૦૦/ (૩) મો.ફોન-૩ કિ.રૂ. ૧૦,૫૦૦/- ૪) લોખંડનો પાઇપ,લાકડી, લોખંડની કોસ, સ્ટીલની છરી, લોખંડ ગણેશીયો, લોખંડ કટર, ડીસમીસ, ટોટલ રીકવર મુદામાલઃ- ૧,૫૬,૨૯૦/- શોધી કાઢેલ ગૂનો ૧) કાલાવડ ટાઉન પો.સ્ટે ગુર.નંબર-૫૫૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ),
ગત તા.૨૭/૦૯/૨૦૨૪ ના રાત્રીના સમયે ફરીયાદીઃ-.અશ્વિનભાઇ. મનસુખભાઇ ભંડેરી રહે-શ્યામવાટીકા સોસાયટી,કાલાવડ તથા સાહેદઃ-કપીલભાઇ પુર્ણવૈરાગી તથા સાહેદઃ- આનંદભાઇ સખીયા તથા સાહેદઃ-રાજેશભાઇ બઘેલ તથા સાહેદઃ-અલ્પેશભાઇ બગડા ના બંઘ રહેણાક મકાનમા કોઇ અજાણ્યા ચોર ઇસમોએ દરવાજાના તાળા તોડી મકાનમાથી સોના/ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કિ.રૂ.૪,૪૧,૦૦૦/- ની ધરફોડ ચોરીનો બનાવ બનેલ જે ચોરીનો ગુનો, વણશોધાયેલ હતો,
ર) મહુધા પો.સ્ટે ગુ.ર.નંબર-૧૧૨૦૪૦૩૯૨૪૦૩૬૦/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૫,૩૩૪(૪) (ખેડા)
૩) કડાણા પો.સ્ટે ગુર.નં-૧૧૧૮૭૦૦૪૨૩૦૩૫૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ (મહિસાગર)
૪) કુવાડવા પો.સ્ટે. ગુરન ૪૧૪/૨૦૨૩ ઇપીકો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ (રાજકોટ શહેર)
૫) સેવાલીયા પો.સ્ટે. ગુરન ૧૧૨૦૪૦૬૭૨૪૦૧૬૬/૨૦૨૪ ઇપીકો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ (ખેડા)
૬) આજથી આશરે એકાદ વર્ષ પહેલા મહિસાગર જીલ્લાના અમથાણી ખાંડીવાવ ગામમા એક બંધ દુકાનના તાળા તોડી દુકાનમા પ્રવેશ કરી ટેબલના ખાના માંથી રોકડ રૂપીયા ની ચોરી કરેલ હતી. (મહિસાગર)
૭) આજથી આશરે વીસેક દિવસ પહેલા કાલાવડ તાલુકાના આણંદપરગામ ની બાજુમા આવેલ અલગ અલગ ચાર કારખાનાના તાળા તોડી રોકડ રકમ તથા મોટર સાયકલની બેટરીની ચોરી કરેલ હતી.( કાલાવડ-જામનગર)
૮) આજથી આશરે છ સાત દિવસ અમદાવાદના દસક્રોઇ તાલુકાના બાકરોલ બુજરંગગામ વિસ્તારમા આવેલ બે કારખાના ના રાત્રીના સમયે તાળા તોડેલ હતા. (અમદાવાદ રૂરલ)
૯) આજથી આશરે ચાર પાચ દિવસ પહેલા રાજકોટ જીલ્લાના ધોરાજીમા જમનાવડ રોડ ઉપર આવેલ એક બંધ કારખાના ના તાળા તોડેલ હતા. (રાજકોટ રૂરલ)
૧૦) આજથી આશરે સવા વર્ષ પહેલા રાજકોટ શહેરમા બેડીગામ નજીક આવેલ એક ગળી બનાવવાના કારખાના ના તાળા તોડી તેમાંથી રોકડ રકમ ની ચોરી કરેલ હતી. (રાજકોટ શહેર)
પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસઃ-
(૧) પંકેશભાઇ મથુરભાઇ પલાસ વિરૂધ્ધ ગુન્હાઃ- ૧) કલોલ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૯૬/૨૦૧૪ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭,૪૧૨,હથીયારધારા કલમ-૨૫(૧) (બી)ર) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૩૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭,
૩) મોરવા પો.સ્ટે ગુ.રનંબર- ૦૦૭૨/૨૦૧૪ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૪,૪૫૭,
૪) કલોલ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૯૭/૨૦૧૪ ઇ.પી.કો કલમ- ૧૧૪,૧૮૬,૩૩૨, જી.પી.એકટ કલમ-૧૩૫(૧)
પ) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૪૯/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૦૨,,હથીયારધારા કલમ- ૨૫(૧) બી
૬) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૧૮/૨૦૧૮ પ્રોહી કલમ- ૬૫ઇ.
૭) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૫૬/૨૦૧૮ ઇ.પી.કો કલમ- ૩૯૪,૧૧૪
૮) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૫૮/૨૦૧૮ ઇ.પી.કો કલમ- ૩૯૪,૩૯૭
૯) લીમખેડા પો.સ્ટે ગુર.નંબર- ૧૧૮૨૧૦૩૫૨૦૦૩૫૨/૨૦૨૦ ઇ.પી.કો કલમ- ૩૭૯(એ),૧૧૪,
૧૦) લીમખેડા પો.સ્ટે ગુર.નંબર-૧૧૮૨૧૦૩૫૨૦૦૪૪૯ /૨૦૨૦ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭
૧૧) લીમખેડા પો.સ્ટે ગુર.નંબર-૧૧૮૨૧૦૩૫૨૦૦૪૦૬ /૨૦૨૦ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭
૧૨) લીમખેડા પો.સ્ટે ગુર.નંબર- ૧૧૮૨૧૦૩૫૨૨૦૦૦૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૭૯
૧૩) વિધ્યાનગર પો.સ્ટે ગુર.નંબર- ૧૦૪/૨૦૧૫ ઇ.પી.કો કલમ- ૩૯૪
૧૪) આણંદ રૂરલ પો.સ્ટે ગુર.નંબર- ૧૬૫/૨૦૧૫ ઇ.પી.કો કલમ-૩૯૨,૩૯૫
૧૫) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૩૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ- ૧૪૩,૧૪૭,૧૪૯,૩૦૭,
૧૬) દેવગઢ બારીયા પો.સ્ટે ગુર.નંબર- ૮૦/૨૦૨૦ ઇ.પી.કો કલમ- ૩૯૪
૧૭) આણંદ રૂરલ પો.સ્ટે ગુર.નંબર-૧૨૫/૨૦૧૫ ઇ.પી.કો કલમ-૩૯૨,૧૧૪
૧૮) ધાનપુર પો.સ્ટે ગુર.નંબર-૧૧/૨૦૧૧ ઇ.પી.કો કલમ- ૩૯૪
૧૯) વેજલપુર પો.સ્ટે ગુ.ર.નં- ૫૫/૨૦૧૩ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭,૪૧૧
૨૦) લીમખેડા પો.સ્ટે ગુર.નં- ૧૨૭/૨૦૧૫ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,૧૧૪
૨૧) મોરવા પો.સ્ટે ગુ.રનંબર- ૦૦૬૯/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭
૨૨) મોરવા પો.સ્ટે ગુ.રનંબર- ૫૨/૨૦૧૩ ઇ.પી.કો કલમ- ૩૯૫,૪૦૦,૪૧૨, હથીયારધારા કલમ- ૨૫(૧) બી
૨૩) મોરવા પો.સ્ટે ગુ.રનંબર- ૦૦૭૨/૨૦૧૫ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૪,૪૫૭,
૨૪) દેવગઢ બારીયા પો.સ્ટે ગુર.નંબર- ૧૫/૨૦૧૫ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭
૨૫) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૩૧/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૧૪૩,૧૪૭,૧૪૯,૩૦૭,
૨૬) કલોલ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૯૬/૨૦૧૫ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭,૪૧૨,હથીયારધારા કલમ-૨૫(૧) (બી)
૨૭) વટવા પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૩૭૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ- ૪૫૪,૪૫૭,૩૮૦
૨૮) ભાણવડ પો.સ્ટે ગુ.રનંબર- ૧૧૧૮૫૨૦૧૨૧૧૧૩૭૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,૪૫૪,
૨૯) પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૧૩૦૩૦૨૧૧૧૬/૨૦૨૧ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૭,
૩૦) ધાનપુર પો.સ્ટે ગુર.નં-૦૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,
૩૧) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૧૨૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ- ૪૫૭,૩૮૦,૧૧૪,
૩૨) ગરબડા પો.સ્ટે ગુર.નંબર- ૯૦/૨૦૧૪ ઇ.પી.કો કલમ- ૪૫૭,૩૮૦,૧૧૪,
૩૩) ગરબડા પો.સ્ટે ગુર.નંબર- ૧૧૪/૨૦૧૪ ઇ.પી.કો કલમ- ૪૫૭,૩૮૦,૧૧૪,
૩૪) ગરબડા પો.સ્ટે ગુર.નંબર- ૬૨/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭
૨) કમલેશભાઇ બદીયાભાઇ પલાસ વિરૂધ્ધ ગુન્હાઃ-
૧) ધાનપુર પો.સ્ટે ગુર.નંબર- ૦૦૧૫/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૪,૪૫૭,
૨) ધાનપુર પો.સ્ટે ગુર.નંબર- ૦૦૪૬/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯
૩) જાંબુધોડા પો.સ્ટે ગુર.નંબર- ૦૦૦૭/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૪,૪૫૭,
૪) દેવગઢ બારીયા પો.સ્ટે ગુર.નંબર- ૦૦૮૬/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૯૭,
૫) રાજગઢ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૧૬/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૮૦,૩૯૫,૩૯૭,૪૫૦,૪૫૯,૫૦૩,
૬)દમવાવ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૧૯/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૯૪,૩૯૭,૪૫૦,૫૦૩,
૭) દમવાવ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૨૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૯૯,૪૦૦,૪૦૨,
૮)ગરબડા પો.સ્ટે ગુ.ર.નં-૧૩૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૦૨,૩૦૭,૪૩૬,૩૨૩,હથિયાર ધારા કલમ-૨૫(૧),૨૭
૯)રાજગઢ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૨૬/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૯૪,૩૯૫,૪૫૦,૫૦૬(ર),હથિયારધારા કલમ-૨૫(૧)
૧૦)હાલોલ પો.સ્ટે.ગુર.નં-૮૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯,૪૧૧,૧૧૪
૩) ગોરધનભાઇ ધીરૂભાઇ પલાસ વિરૂધ્ધ ગુન્હાઃ-
૧) જેસાવાડ પો.સ્ટે ગુર.નંબર- ૦૦૦૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ- ૩૨૩,૩૩૭,૫૦૪,૫૦૬(ર),
ર) લોધીકા પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૨૧૩૦૩૦૨૦૦૪૮૮/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦,૧૧૪
૪) અજયભાઇ ધીરૂભાઇ પલાસ વિરૂધ્ધ ગુન્હાઃ –
૧) સેવલીયા પો.સ્ટે ગુર.નંબર- ૧૧૨૦૪૦૬૭૨૪૦૧૬૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,૧૧૪
ર) વિવેકાનંદ પો.સ્ટે ગુર.નંબર- ૧૧૧૯૨૦૩૩૨૧૦૫૧૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૪૫૭,૩૮૨,૪૫૪
આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓઃ-
આરોપીઓ મોડી રાત્રી દરમ્યાન બંધ રહેણાક મકાન તથા કારખાના/ફેકટરીને ટારગેટ કરી,લોખંડ કોસ,ગણેશીયા,ડીસમીસ,કટર વડે તાળા/બારી તોડી રહેણાક મકાન તથા કારખાના/ફેકટરીમા પ્રવેશી ચોરીઓને અંજામ આપતા હતા તેમજ મોડી રાત્રીના દરમ્યાન અવાવરૂ જગ્યા એ રોડ ઉપર લૂંટ ચલાવતા હતા,
કબ્જે કરેલ મુદામાલઃ-
૧) રોકડ રૂપિયા ૧,૧૫,૦૦૦/- (ર) મો.સા-૧ કિ.રૂ. ૩૦,૦૦૦/ (૩) મો.ફોન-૩ કિ.રૂ. ૧૦,૫૦૦/-
૪) લોખંડનો પાઇપ,લાકડી, લોખંડની કોસ, સ્ટીલની છરી,લોખંડ ગણેશીયો, લોખંડ કટર, ડીસમીસ,ગીલોલ,
ટોટલ રીકવર મુદામાલઃ- ૧,૫૬,૨૯૦/-
આરોપીઓ વિરૂધ્ધ ના ગુનાહિત ઇતિહાસ વિગત/કાર્યક્ષેત્ર ઃ-
સદરહુ ગેંગના માણસ અગાઉ દેવભુમી દ્રારકા,રાજકોટ શહેર, અમદાવાદ રૂરલ, ખેડા, આણંદ મહીસગાર, દાહોદ, રાજકોટ રૂરલ, પંચમહાલ, અમદાવાદ શહેર, જીલ્લામાં ખૂન, ખૂનની કોશીષ, લુંટ/ધાડ, ચોરી ઓ ના ૪૮ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે
પ્રજા જોગ સંદેશાઃ-
૧) સોના ચાંદીના કિમંત દાગીના/રોકડ લોકરમા રાખવા,
ર) પરિવાર સાથે પ્રસંગોપાત બહાર ગામ જવાનુ થાય ત્યારે મકાન માલીકે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી,
૩) રોકડ રકમ કારખાના કે ફેકટરીમા ન રાખવી,
કામગીરી કરનાર એલ.સી.બી.અધિકારીઃ-
શ્રી વી.એમ. લગારીયા પો.ઇન્સ તથા શ્રી પી.એન.મોરી પો.સ.ઇ તથા શ્રી એ.કે.પટેલ પો.સ.ઇ –એલ.સી.બી
કામગીરી કરનાર /સ્ટાફઃ-
દિલીપભાઇ તલવાડીયા,હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ,શરદભાઇ પરમાર ,હિરેનભાઇ વરણવા,હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ, હરદિપભાઇ બારડ, અરજણભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ એમ.જાડેજા નિર્મળસિંહ એસ જાડેજા, ધમેન્દ્રસિંહ એન જાડેજા, દયારામ ત્રિવેદી, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, નારણભાઇ વસરા, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર,રૂષીરાજસિંહ વાળા, બીજલભાઇ બાલાસરા કલ્પેશભાઇ મૈયડ, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર,
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024