મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ATM માં છેડછાડ કરી ચોરીને અંજામ આપતી આંત્તરરાજ્ય ગેંગ નો પ્રદાફાશ કરતી જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar October 22, 2024
ગુજરાત તથા રાજસ્થાન તથા કર્ણાટક રાજયના અલગ અલગ જીલ્લામા બેન્ક એ.ટી.એમ. મા છેડછાડ કરી ૫૦ થી વધુ ચોરીઓને અંજામ આપનાર આંતર રાજય ગેંગ વિરૂધ્ધ’’ગેંગ કેસ’’(Gang-Case પોલીસ મહાનિરીક્ષક સાહેબ, રાજકોટ વિભાગ રાજકોટ. અશોકકુમાર સાહેબ IPS નાઓએ છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરી રૂપીયા કાઢી લેતા હોવાના બનાવો બનતા હોય તે ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ IPS તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.કે.પંડયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ .પી.એન.મોરી તથા પો.સ.ઇ .એ.કે.પટેલ નાઓ તથા એલ.સી.બી.સ્ટાફ ના માણસો,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,જામનગર જીલ્લામા બનેલ વણશોધાયેલ મિલ્કત સબંધી ગૂનાઓ શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે કાર્યરત હતા.
આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ ના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ તથા રૂષિરાજસિંહ વાળા નાઓને બાતમીદારોથી હકિકત મળેલ કે, એ.ટી.એમ. ના ’’કેસ ડીસ્પેન્સર મા’’ છેડછાડ કરી રૂપીયાની ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમો રીઢા ચોરની સંગઠીત ટોળી બનાવી સેલ્ટોસ કાર નંબર.જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ ની લઇને જામનગર શહેરમાં પંચવટી કોલેજના ખુણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસે રોડ ઉપર આવેલ એસ.બી.આઇ બેન્ક ના એટી.એમ માથી પૈસાની ચોરી કરવાની તૈયારી કરી કોગ્નીઝેબલ ગુનો કરવાના ઇરાદે આટાફેરા કરી રહેલ છે,જે બાતમી આધારે નીચે મુજબના ત્રણ ઇસમોને ચોરીના મુદામાલ તથા ચોરી કરવાના સાધનો સેલટોસ કાર સાથે પકડી પાડી,મજકુર વિરૂધ્ધ એ.એસ.આઇ દિલીપભાઇ તલાવડીયા એ ફરીયાદ આપતા પો.સબ.ઇન્સ .એ.કે.પટેલ નાઓએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
ગેંગના પકડાયેલ ઇસમોના નામઃ-
(૧) પુનમખાન ડયાલખાન માલીયા રહે. કલ્યાણસર ગામ તા.ડુંગરગઢ જી-બિકાનેર રાજય- રાજસ્થાન ર) રામપ્રકાશ રામકરન ગોદારા રહે. કલ્યાણસર ગામ તા. ડુંગરગઢ જી-બિકાનેર રાજય- રાજસ્થાન ૩) ગૌરીશંકર ગીરધારલાલ સુથાર રહે. બાડસર ગામ તા. સુજાનગઢ જી-ચૂરુ રાજય- રાજસ્થાન
જામનગર જીલ્લાના ગુનામા પકડવાનો બાકી આરોપીઃ- ૧) હરમનરામ નથુરામ ભાકર રહે. ધાનેરૂગામ તા..ડુંગરગઢ જી.બીકાનેર રાજસ્થાન કબ્જે કરેલ મુદામાલ ઃ-
૧) રોકડ રૂપિયા ૪૭,૫૦૦/-
૨) કીયા સેલટોસ કાર જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
૩) ડીસમીસ,સેલો ટેપ,કટ્ટર નગં-૨,ફેવીકવીક,એટીએમ મા કેશ ડીસ્પેન્સર ઉપર લગાડવાની પીવીસી પટ્ટીઓ, એ.ટી.એમ કાર્ડ ૪) મો.ફોન- ૩ કિ.રૂ.૨૦,૫૦૦/- શોધી કાઢેલ ગુન્હાઓ ઃ- (૧) જામ સીટી બી ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૯૨૪૧૯૮૩/૨૪ બીએનએસ કલમ ૩૦૫(એ),૩૩૧(૩) ના ફરીયાદીઃ- હીતેશભાઇ નવલભાઇ રાયચુરા એસ.બી.આઇ. બ્રાન્ચ મેનેજર-જામનગર વાળાએ આપેલ ફરીયાદમા બેન્કના ખાતેદાર(૧) હરદાશભાઇ આંબલીયા (૨) રફીક રાઠોડ (૩) બંદરી ફીરોજ (૪) સચીન સોનારે (૫) મીલન ગોંડલીયા (૬) રામજીભાઇ સોલંકી ના એ.ટી.એમ મા છેડછાડ કરી રોકડ ૨૨,૫૦૦/- ની તા.૧૩/૧૦/૨૦૨૪ ના જામનગર એમ.પી.શાહ મા આવેલ એસ.બી.આઇ ના એ.ટી.એમ મા ચોરી કરેલ,
(ર), જામનગર સીટી સી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૨૨૪૧૯૫૮/૨૪ બીએનએસ કલમ ૩૦૫(એ),૩૩૧(૩),૫૪ ના કામે ફરીયાદીઃ-રવિભાઇ રમેશભાઇ સાપરીયા (આઇ.સી.આઇ.સી.આઇ.બ્રાન્ચ મેનેજર) ના એ આપેલ ફરીયાદમા ’’એડવાન્સ બોલટીંગ સોલ્યુશન પ્રા.લી’ ના રૂ.૨૫૦૦૦/- ની ત્રણ અજાણ્યા ઇસમો એ આઇસીઆઇસીઆઇના બેન્કના એ.ટી.એમ માથી ચોરી કરેલ
(૩) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના જયપુરના ચાંગાનેર એરપોર્ટ પાસે ICICI એટીએમ માંથી આશરે દસ હજાર રૂપીયાની ચોરી કરેલ,
(૪) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ભીલવાડા એચ.ડી.એફ.સી. બેંકના એટીએમ માંથી આશરે છ હજાર રૂપીયાની ચોરી કરેલ,
(૫) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ભીલવાડા પી.એન.બી. બેંકના એટીએમ માંથી આશરે ચાર હજાર રૂપીયાની ચોરી કરેલ હતી
(૬) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ચીતોડગઢ ના એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી ચોરી ની કોશીષ કરેલ.
(૭) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના એક હોસ્પીટલ પાસે ના એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી આશરે સાડા ચાર હાજર ની ચોરી કરેલ હતી. અને તેની બાજુના એટીએમમાંથી ચોરીની કોશીષ કરેલ,
(૮) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર હોટલની બાજુમાં ICICI બેંકના એટીએમ માંથી આશરે ૬૮૦૦/- ની ચોરી કરેલ,
(૯) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર એકસીસ બેંકના એટીએમ માંથી આશરે ૨૬૦૦/- ની ચોરી કરેલ,
(૧૦) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર પી.એન.બી. બેંકના એટીએમ માંથી આશરે ૨૦૦૦/- ની ચોરી કરેલ,
(૧૧) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર હોટલની બાજુમાં ICICI બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૨૫૦૦/- ની ચોરી કરેલ,
(૧૨) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર હોટલની બાજુમાં એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી રોકડ ૩૦૦૦/- ની ચોરી કરેલ,
(૧૩) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ બાપુનગર ICICI બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૫૦૦૦/- ની ચોરી કરેલ.
(૧૪) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ વસ્ત્રાલ બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૧૫૦૦/- ની ચોરી કરેલ,
(૧૫) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ રાજીવ પાર્ક માં એકસીસ બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૬૫૦૦/- ની ચોરી કરેલ,.
(૧૬) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ અકબરનગર પી.એન.બી. બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૬૫૦૦/- ની ચોરી કરેલ
(૧૭) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ સીટીએમ માં એકસીસ બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૦૦૦/- ની ચોરી કરેલ,
(૧૮) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ આર.ટી.ઓ સર્કલ પાસે ICICI બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૨૦૦૦/- ની ચોરી કરેલ
(૧૯) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી સીટી વર્કશોપ પાસે એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૪૦૦૦/- ની ચોરી કરેલ
(૨૦) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ રાજીવ પાર્ક માં એસ.બી.આઇ. બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૨૫૦૦/- ની ચોરી કરેલ.
(૨૧) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ રાજીવ પાર્ક પાસે એસ.બી.આઇ. બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૩૦૦૦/- ની ચોરી કરેલ.
(૨૨) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ શહેર માં આઇ.સી.આઇ.સી. બેંકના અલગ અલગ બે એટીએમમાંથી આશરે રોકડ ૪૦૦૦/- ની ચોરી કરેલ.
(૨૩) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ આર.ટી.ઓ સર્કલ પાસે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૬૦૦૦/- ની ચોરી કરેલ
(૨૪) આજથી આશરે દસ દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજકોટ ત્રીકોણબાગ એસ.બી.આઇ.ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૦૦૦૦/- ની ચોરી કરેલ,
(૨૫) આજથી આશરે દસ દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજકોટ ત્રીકોણબાગ બ્રીજ પાસે આઇ.સી.આઇ.સી. ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૫૦૦૦/- ની ચોરી કરેલ
(૨૬) આજથી આશરે દસ દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજકોટ ત્રીકોણબાગ બ્રીજ પાસે એસ.બી.આઇ. ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૫૦૦/- ની ચોરી કરેલ,
(૨૭) આજથી આશરે દસ દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજકોટ શહેરના આઇ.સી.આઇ.સી. ના બેંકના ત્રણ અલગ અલગ એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૫૦૦૦/- ની ચોરી કરેલ
(૨૮) આજથી આશરે પાચેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી વડોદરા છાણી જકાતનાકા પાસે આઇ.સી.આઇ.સી.આઇ. ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૩૫૦૦/- ની ચોરી કરેલ,
(૨૯) આજથી આશરે પાચેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી વડોદરા શહેરમાં મોટા બ્રીજ પાસે આઇ.સી.આઇ.સી.આઇ. ના બેંકના ચાર તથા એસ.બી.આઇ. બેંક ના બે તથા એકસીસ બેંકના એક એમ કુલ સાત થી આઠ એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૩૫૦૦૦/- ની ચોરી કરેલ,
(૩૦) આજથી આશરે પાચેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી નડીયાદ શહેરમાં એકસીસ ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૨૦૦૦/- ની ચોરી કરેલ,
(૩૧) આજથી આશરે પાચેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી નડીયાદ શહેરમાં એચ.ડી.એફ.સી. ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૩૦૦૦/- ની ચોરી કરેલ,
(૩૨) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી અમદાવાદ બાપુનગર,વસ્ત્રાલ,રાજીવપાર્ક, આરટીઓ સર્કલ તેમજ સીટીએમ વિસ્તાર માં અલગ અલગ પંદર એટીએમ માંથી આશરે ૫૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૩) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી બેંગ્લોર શહેર માં બી.એસ.એફ. સર્કલ તથા અલગ અલગ સોસાયટીના એટીએમ માંથી રોકડ રૂ.૩૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૪) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી સુરત શહેરમાં સચીન જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ બેંક એટીએમ માંથી આશરે રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૫) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી સુરત શહેરમાં ઉધના વિસ્તારમાં આવેલ બેંક એટીએમ માંથી આશરે રોકડ રૂ.૧૫,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૬) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી રાજકોટ શહેરમાં કુવાડવા પારેવડી ચોક,સંદેશનગર, માલવીયાનગર, એસ્ટ્રોન ચોક, પેડકનગર, આર્યનગર, વિસ્તારના આશરે દશ એટીએમ માં આશરે રોકડ રૂ.૬૦૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૭) જુલાઇ-૨૦૨૪ ના મહિનામા મજકુર ઇસમોએ જામનગર શહેરમા અંબર સીનેમા રોડ ઉપર આવેલ આઇ.સી.આઇ.સી.આઇ ના એ.ટી.એમ માથી રોકડ રૂપીયાની આશરે ૨૫,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૮) આજથી આશરે દસેક દિવસ પહેલા ગૌરીશંકર, પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર તથા હરમનરામ ભાકર એ રીતેના ચારેય જણા એ સાથે મળી રાજકોટ શહેરમાં ત્રીકોણબાગ ની આજુબાજુમાં આવેલ અલગ અલગ એસબીઆઇ તથા આઇસીઆઇસીઆઇ ના પાચ એટીએમ માંથી આશરે રોકડ રૂ. ૧૭,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૯) આજથી આશરે દસેક દિવસ પહેલા ગૌરીશંકર, પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર તથા હરમનરામ ભાકર એ રીતેના ચારેય જણા એ અમદાવાદ શહેરમાં રાજીવપાર્ક, બાપુનગર, આરટીઓ સર્કલ, વસ્ત્રાલ વિસ્તારમા આવેલ બે દિવસ દરમ્યાન અલગ અલગ એસબીઆઇ તથા આઇસીઆઇસીઆઇ ના દસ થી બાર એટીએમ માંથી આશરે રોકડ રૂ. ૩૨,૦૦૦/- ની ચોરી કરેલ.
ઉપરોકત તમામ આરોપીઓએ અલગ અલગ રાજયમા ૫૦ થી વધુ એ.ટી.એમ મશીનમાં છેડછાડ કરી આશરે રૂ.૪,૫૦,૦૦૦/- થી વધુ રકમની ની ચોરી કરેલ
આરોપી ગૌરીશંકર ગીરધારલાલ સુથાર નો ગુન્હાહિત ઇતિહાસઃ- –
૧) બારડોલી પો.સ્ટે ગુર.નંબર- ૧૧૨૧૪૦૦૮૨૪૦૧૪૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૭૯ (જીલ્લો- સુરત)
ર) નવસારી ટાઉન પો.સ્ટે ગુર.નંબર- ૧૧૮૨૨૦૧૯૨૪૦૨૮૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૮૦,૫૧૧,૪૬૧
૩) નવસારી ટાઉન પો.સ્ટે ગુર.નંબર- ૧૧૮૨૨૦૧૯૨૪૦૨૮૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૪૨૦,૪૬૧,૧૨૦બી
ગુન્હો કરવાની એમ.ઓઃ-
આ કામના આરોપીઓ ભેગા મળી કોઇ એટીએમ ને ટાર્ગેટ કરે પછી તે એટીએમ ના કેસ ડીસ્પેન્સર પર તેના માપની તથા તેના કલરને મળતી આવતી પ્લાસ્ટીકની પટ્ટી ફેવીકવીક વડે ચોંટાડી દેતા બાદ કોઇ એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમમાં રૂપીયા ઉપાડવા કાર્ડ નાખતા રૂપીયા કેસ ડીસ્પેન્સર માંથી બહાર ન નીકળતા, એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમ માંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમ રૂમમા જઇ પોતે લગાવેલ પ્લાસ્ટીકની પટ્ટી ઉખાડી એટીએમના કેસ ડીસ્પેન્સર માં રહેલા રૂપીયા લઇ ચોરી કરી લેતા હતા. કામગીરી કરનાર એલ.સી.બી.અધિકારીઃ-
વી.એમ. લગારીયા પો.ઇન્સ તથા પી.એન.મોરી પો.સ.ઇ તથા એ.કે.પટેલ પો.સ.ઇ–એલ.સી.બી કામગીરી કરનાર /સ્ટાફઃ-
દિલીપભાઇ તલવાડીયા,હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ,શરદભાઇ પરમાર ,હિરેનભાઇ વરણવા,હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ, હરદિપભાઇ બારડ, અરજણભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ એમ.જાડેજા નિર્મળસિંહ એસ જાડેજા, ધમેન્દ્રસિંહ એન જાડેજા, દયારામ ત્રિવેદી, કિશો
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024