મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજયકક્ષાના ચીટર પીયુશ મહેશભાઈ પટેલના વિરુદ્ધ થોડા દિવસોમાંજ 3 જેટલી ફરિયાદ નોંધાવાઈ છે.
News Jamnagar December 01, 2024
જામનગર
સૂત્ર મુજબ મળતી માહિતી ના આધારે રાજ્ય માં ચીટર પિયુષ મહેશભાઈ પટેલ ના વિરુદ્ધ રાજ્ય ના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક અરજીઓ નોંધાયેલી છે .મુળ રહે.મારૂતિનંદન બંગ્લોસ ઘર.43 ગાયત્રી બંગ્લોસ સામે વિસનગર મહેસાણાનો વતની પીયૂશ પટેલ વિરુદ્ધ રાજ્યમાં આવેલ.
ભાવનગરમાં.જિશાન ભાઈ રફીક ભાઈ પાંચા સાથે રૂપિયા 2.97 હજાર વિશ્વાસઘાત અને છેતરપીંડી થયા ની તા.28.11.24ના રોજ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવેલ છે.બીજી 2 અરજીઓ ગારીયાધારમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા કરવામાં આવી છે.
હાલ માં જામનગર માં એક કારબ્રોકરને વિશ્વાસમાં લઈ ને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયા ની જામનગર સિટી એ ડિવિઝન ખાતે પણ તા.23.11.24 .ના એક લાખ પંચોતેર હજાર ની છેતરપીંડી થયાની અરજી કરવામાં આવી છે.
જામનગરના કાર બ્રોકર કરશનભાઈ માલદેભાઈ ચેતરીયા દ્વારા આરોપી પીયૂશ મહેશભાઈ પટેલ ની સાથે પૈસાની લેતી દેતી કરાઈ હતી.જે અંગે ના પુરવા પોલીસદ્વારા એકત્ર કરવામાં આવ્યા છે .જેના આધારે પોલીસે આરોપીને પકડવા ના ચક્ર ગતિમાન કર્યા છે .
ગુન્હાની મોડસ ઓપરેન્ડી:આરોપી પિયુષ પટેલ અમદાવાદ તથા મહેસાણા ખાત ફોર-ભીલ ગાડી લે-વેંચનો અગાઉ પંધો કરતા હોય અને ગાડી લે-વેચના માર્કેટમાં વિશ્વાસ સંપાદન કરેલ હોય આજથી બે ત્રણ અગાઉ ગ્રાહકોના વિશ્વાસનો લાભ લઇ મુળ ગાડી માલીકને પૈસા નહી ચુકવી અન્યને વેચી દેવી
ગાડી વેચનાર ગ્રાહક પાસેથી ઉંચા ભાવે ગાડી મેળવી તેને પોતાના ખાતામાં પુરતુ બેલેંસ નહોવા છતા ચેક આપતો અને ખરીદનાર ગ્રાહકને નીચા ભાવે ગાડી વેચી મારતો. ઓએલએક્સ પર ગાડી વેચનાર અને ખરીદનાર બન્નેનું સંકલન કરાવડાવી વેચનારને ઉચો ભાવ જણાવી ખરીદનારને નીચો ભાવ જણાવી એકબીજાને અંધારામાં રાખી ખરીદનાર પાસેથી રૂપિયા મેળવી લેતો.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024