મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
jmr-ડેન્ટલ એસો.ને વધુ એક એવોર્ડ
News Jamnagar February 15, 2025
IDA Jamnagarની ચેન્નઈ નેશનલ અવોર્ડ્સમાં શાનદાર જીત!
જામનગર (ભરત ભોગાયતા)
IDA Jamnagar ને ગયા સપ્તાહે ૭થી ૯ ફેબ્રુઆરી દરમિયાન ચેન્નઈમાં યોજાયેલ નેશનલ IDA કોન્ફરન્સ માં ચાર રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે!
જેમાં
1️⃣ બેસ્ટ પ્રેસિડેન્ટ રનર-અપ ટ્રોફી – ડૉ. રિમ્મી તકવાણી
2️⃣ બેસ્ટ સાયન્ટિફિક એક્ટિવિટી રનર-અપ
3️⃣ બેસ્ટ CDH એક્ટિવિટી
4️⃣ બેસ્ટ રુરલ એક્ટિવિટી
આ સિદ્ધિ IDA Jamnagarની અવિરત મહેનત અને સમર્પણનો પ્રત્યક્ષ પુરાવો છે. ખાસ કરીને, આ જીત ગુજરાત રાજ્ય માટે કુલ ૧૩ રાષ્ટ્રીય પુરસ્કારો માં યોગદાન આપે છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. તેમ પાસ્ટ પ્રેસીડન્ટ ડો.રીમ્મી તકવાણી એ ઉમેર્યુ છે
__________
bharat g. bhogayata
journalist
(gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU)
jamnagar
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025