મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડો.કે.એમ.આચાર્ય દ્વારા અભ્યાસ સામગ્રી સાથે ગાંધીજીની આત્મકથાનું વિના મૂલ્યે વિતરણ કરવાનું ચાલુ છે બ્રહ્મસમાજ ના વિદ્યાર્થીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે
News Jamnagar July 16, 2020
જામનગર તા.16. દર વર્ષની માફક જામનગરના ચર્મરોગ નિષ્ણાત ડો.કે.એમ.આચાર્ય પરિવાર દ્વારા જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના સમસ્ત બ્રહ્મસમાજના ધોરણ ૮ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફોર કલરના લેમીનેટેડ 5000.200 પેજના ચોપડા, બોલપેન સેટ 900 તેમજ ચારિત્ર્ય ઘડતર માટે મહાત્મા ગાંધીજીની આત્મકથાના પુસ્તકનું 300 વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે
જામનગરમાં વાલકેશ્વરીનગરી, શ્રીજી સ્કવેર, ૪થા માળે, ડો.કે.એમ.આચાર્યની હોસ્પિટલમાંથી તા.6.7.20 ના સોમવારે થી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ દરમિયાન વિના મૂલ્યે વિતરણ કરવાનું ચાલુ છે માર્કસશીટની નકલ સાથે લાવવા જણાવ્યું છે. માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે. ડો.આચાર્ય સાહેબ ની યાદી માં જાણવેલ છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024