મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જીંદાવલી તાહેર અલી બાપુ ના ઇન્તેકાલ થી સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક નો માહોલ સર્જાયો.
News Jamnagar May 06, 2021
જામનગર
જામનગર ના જીંદાવલી તરીકે જાણીતા યુસુફ મિયા બાપુ ના ભાઈ તાહેર અલી બાપુ નું દુઃખ અવસાન થતાં જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્ર માં મુસ્લિમ સમાજમાં શોક નો માહૌલ સર્જ્યો હતો.
તાહેરઅલી ઈમાન અલી બુખારી બાપુ પરદો કરી ગયા છે.
તેમના આ દુઃખ દ સમાચાર વહેતા થયા બાદ તેમના મુરીદો માં શોક નો માહોલ સર્જાયો હતો .તા.4.5.21. રમઝાન માસ ના 21 માં રોઝા ની રાત્રે તેમનુ ઈન્તેકાલ થયું હતું રમઝાન માસ ના 22 માં રોઝા ના રોજ તેમની દફન વિધિ કરવામાં આવી હતી .અલલ્હા પાક તેમના પરિવાર અને મુરીદો ને સાબ્રે જમીલ અતા ફરમાવે તેવી દુવા તેમના મુરીદોએ કરી હતી..
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023