મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એમીક્રોન જામનગરમાં? સપ્તાહબાદ આવશે રિપોર્ટ
News Jamnagar December 02, 2021
જામનગર માં નોંધાયો ઓમીક્રોન???૯ દિવસ બાદ વોરીયંટનો કેસ નકી થશે
દ.આફ્રીકાથી શહેરમા આવેલા મુસાફર ને કોરોના ના વિચીત્ર લક્ષણ
પુના લેબમા મોલાયા નમુના
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર માં નોંધાયો ઓમીક્રોન??? કે નહી તે બાબતવ ૯ દિવસ બાદ વોરીયંટનો કેસ નકી થશે કેમકેદ.આફ્રીકાથી શહેરમા આવેલા મુસાફર ને કોરોના ના વિચીત્ર લક્ષણ દેખાતા તેના નમુના લઇ આઇસોલેટ કરી પુના લેબમા મોકલાયા છે
મેડીકલ કોલેજ ના ડીન ડો. નંદીનીબેન એ જણાવ્યુ કે તકેદારીના ભાગરૂપે નમુના લેવાયા છે તે રિપોર્ટ નવ દિવસે આવી શકશે
દરમ્યાન જામનગર શહેરમા આ દરદીને હાલ કોર્પોરેશન ના મેડીકલ ઓફીસર હેલ્થ ડો. ઋજુતા જોશી ના સુપરવીઝન હેઠળ આઇસોલેટ કરાયા છે
હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોજીટીવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયંટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રહેશે.
જામનગરમાં આજે વધુ એક પોજીટીવ દર્દી નોંધાયો છે. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્રણ દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાના નવા વોરીયંટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ખુબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વોરીયન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમીક્રોન વોરીયન્ટ શંકાસ્પદ જાહેર થયો છે. જી જી હોસ્પિટલમાં પોજીટીવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા બેવડાઈ છે
______________
નવેમ્બરમા ૫૦ કેસ ૩૮ સાજા થયા અન્ય સારવારમા
_____________
________________________
જામનગરમા નવે.૨૧ મા ૫૦ કેસ કોરોના ના નોંધાયા છે જે ઓક્ટો ૨૧મા જુજ જ હતા અને હાલ તો ૩૮ સાજા થય ગયા છે બાકીના સારવાર હેઠળ છે
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024