મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ઈદની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી
News Jamnagar May 03, 2022
જામનગર
રિપોર્ટ::: અકબર બક્ષી
જામનગરમા નેક –ટેક થી રમઝાન ઇદની ઉજવણી
પવિત્ર રમઝાન માસના આખરી દિને એકબીજાને મુબારકબાદ પાઠવતા મુસ્લીમ બિરાદરો
આગેવાનો નેતાઓ પોલીસ અધીકારી તેમજ હિન્દુ ભાઇ બહેનો દ્વારા પણ કોમી એખલાસ અને ભાઇ ચારાના દર્શન
જામનગરમા નેક –ટેક થી રમઝાન ઇદની ઉજવણી કરવામા આવી તેમજ ઇદગાહ મસ્જીદ સહિત ની મસ્જીદો મા ઇદગાહની ખાસ નમાઝ પઢવામા આવી હતી તેમજ
પવિત્ર રમઝાન માસના આખરી દિને એકબીજાને મુસ્લીમ બિરાદરો એ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી આ તકે આગેવાનો નેતાઓ પોલીસ અધીકારી તેમજ હિન્દુ ભાઇ બહેનો દ્વારા પણ કોમી એખલાસ અને ભાઇ ચારાના દર્શન કરાવ્યા હતા
જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ઈદની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી શંકર ટેકરીમાં આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ કાઝી- એ – ગુજરાત સૈયદ સલીમ બાપુની આગેવાનીમાં ઈદની નમાઝ પઢી હતી.ઈદની નમાઝ બાદ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, કોર્પોરેશન વિપક્ષ નેતા આનંદ રાઠોડ, કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિતના મહાનુભાવોએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવીહતી.
તસ્વીર .સબીર દલ
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025