મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેર માંથી ૨ પિસ્ટલ તથા ૭ કાર્ટીસ સાથે ઇસમોને પકડી પાડતી જામનગર એલ.સી.બ.
News Jamnagar August 02, 2022
રિપોર્ટ: અકબર બક્ષી Date 2.8.22
જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના મુજબ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહિલ તથા પો.સબ ઇન્સ શ્રી આર.બી. ગોજીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના કેસો શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી અસામાજીક ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ.
હતી.દરમ્યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા તથા ફિરોઝભાઇ ખફી તથા યોગરાજસિંહ રાણા ને મળેલ હકિકત આધારે આરોપી – તનવીરભાઇ ઇકબાલભાઇ ખત્રી રહે. જામનગર ખોજાગેઇટ રતનબાઇ કન્યા શાળા સામે વાળાને જામનગર શહેરમાં ખોજાગેઇટ ચોકમાંથી પિસ્ટલ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કાર્ટીસ નંગ-૫ કિ.રૂ. ૫૦૦/ મળી કુલ રૂ.૨૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી,મજકુર વિરૂધ્ધ પો.હેડ કોન્સ, હિતેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયા એ હથિયારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેમાં હથિયાર સપ્લાય કરનાર અફજલભાઇ અનવરભાઇ ખત્રી રહેચેચાઇ ગામ જીલ્લો – રેવા મધ્યપ્રદેશ ને પકડી પાડવા માટે તજવીજ કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ તથા શીવભદ્રસિંહ જાડેજા મળેલ હકિકત આધારે આરોપીઃ- હશનભાઇ આમદભાઇ ખફી રહે. જામનગર સુમરા ચાલી, ઉનની કંદોરીવાળા ને જામનગર શહેરમાં પવનચકી બસ સ્ટોપ પાસેથી પિસ્ટલ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કાર્ટીસ નંગ-૨ કિ.રૂ ૨૦૦/ મળી કુલ રૂ. ૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો.હેડ કોન્સ દોલતસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પોહેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા એ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.મજકુર ઇસમને હથિયાર સપ્લાય કરનાર નાશીરભાઇ ગફારભાઇ ખફી રહે. સનસીટી-૦૧મોરકંડા રોડ, જામનગર ને પકડી પાડવા માટે તજવીજ કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીચા ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025