મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શાપર(વે) પોલીસ
News Jamnagar August 02, 2022
રાજકોટ.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક જયપાલસિફ રાઠોડ સાહેબની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોડલ શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા સર્કલ પોંઇન્સ એન.જી.ગોસાઇ સાહેબના માર્ગદર્શન હેઠળ શાપરાવે) પો.સ્ટેના પો.સબ.ઇન્સ કે એ ગોહીલ માના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની પ્રવુતીઓ નેસ્ત નાબુદ ફરવા સુચના આપેલ હોય જે અનુસંધાને શાપર(વે) પો.સ્ટે ના સ્ટાફના માણસો શાપર વે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સબ.ઇન્સ કે.એ.ગોહિલ મા નાઓની હીત આધારે પારડી શીતળામદીર વિસ્તાર કિશાન ગેટની અંદર મેઇન રોડ ઉપર બાપા ગીરનારી વે-બ્રીજ પાસેથી એક ટૂકમાંથી ઇંગલીશ દારૂના જંગી જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.
પકડાયેલ આરોપીનું નામ તથા સરનામું (૧) મહેશ પુનાભાઇ બલદાણીયા જાતે આહીર ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.હાલરહે.સુરત પર્વત પાટીયા ગોળાદરા રોડ જાનકીપાર્ક સોસા. મકાન નં.૧ તા.જી.સુરત મુળગામ-બોરડી તા.ધારી જી.અમરેલી
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) મેકડોવલ્સ નં ૦૧ રીજર્વે વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા અને નગરહવેલી અને દમણ ઓન્લી ૭૫૦ એમ એલ ની કાચની કંપની શીલબંધ બોટલો નંગ
૧૬૬ કી.રૂ. ૬૧,૮૭૫/ (ર) મહિંદ્રા કંપનીનો ટ્રક રજી. નં. જી.જે.૦૫ બી.ઝેડ ૫૫૬૫ કિ.રૂ ૧૦,૦૦,૦૦૦/
કુલ મુદામાલ કિ.રૂ. ૧૦,૬૧,૮૭૫/
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ-
પો.સબ.ઇન્સ કે.એ.ગોહીલ સાહેબ તથા એ એસ આઇ. પ્રભાતભાઇ બાલાસરા તથા પો.હેડ.કોન્સ બ્રીજરાજસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા છત્રપાલસિંહ જાડેજા ના પો.અધીકચેરી ગોંડલ ડીવી. ગોંડલ તથા પો.કોન્સ નરેશભાઇ લીંબોલા તથા પિયુષભાઇ અધેરા તથા પ્રતિપાલસિંહ વાળા
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025