મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તિરંગાયાત્રા દરમ્યાન જાંબુડા પાસેની ગૌશાળા નીમુલાકાત લેતા રાજ્યાના કૃષી-પશુપાલન-ગૌસંવર્ધન મંત્રી
News Jamnagar August 15, 2022
તિરંગાયાત્રા દરમ્યાન જાંબુડા પાસેની ગૌશાળા નીમુલાકાત લેતા રાજ્યાના કૃષી-પશુપાલન-ગૌસંવર્ધન મંત્રી
રાષ્ટ્રભક્તિ સાથે ગૌ વંશ પ્રેમનુ દર્શન કરાવતા કેબિનેટ મીનીસ્ટર રાઘવજી પટેલ
વાયરસનુ આક્રમણ હોઇ હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભારમા મંત્રીનો પ્રવાસ અને જાત માહિતી માટે અવિરત લોકસંપર્ક
જામનગર
જામનગર જિલ્લામાં
તિરંગાયાત્રા દરમ્યાન જાંબુડા પાસેની ગૌશાળા નીમુલાકાત રાજ્યાના કૃષી-પશુપાલન-ગૌસંવર્ધન મંત્રીએ લીધી હતી અને આ તકે
રાષ્ટ્રભક્તિ સાથે ગૌ વંશ પ્રેમનુ દર્શન કેબિનેટ મીનીસ્ટર રાઘવજી પટેલ એ કરાવ્યાનુ લોકો કહે છે
વાયરસનુ આક્રમણ હોઇ હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભારમા મંત્રીનો પ્રવાસ અને જાત માહિતી માટે અવિરત લોકસંપર્કના આયોજન થઇ રહ્યા છે અને ગાયમાતા સહિત ગૌવંશ ના રહેવાના પાંજરાપોળ ગૌશાળા ગામો વંડા ખેતર પશુપાલકોના ફળીયા વગેરે સ્થળે રૂબરૂ જઇ જરૂરી નિરીક્ષણ કરી આ વાયરસમાથી પશુઓને ઉગારવાની જહેમત બિરદાવે છે અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે
દરમ્યાન જાંબુડાની વૃંદાવન ગૌ શાળાના ટ્રસ્ટી ચંદુભાઇ રાજ્યગુરૂએ
વંદે માતરમ વંદે ગૌ માતરમ જય ભારત સાથે જણાવ્યુ હતુ કે જામનગર ના જાંબુડા ગામ તિરંગા યાત્રામાં પધારેલા માન્ય શ્રી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ શ્રી રમેશભાઈ મુગરા તથા મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા અને સર્વે ગ્રુપ એ વૃંદાવન ગૌશાળા જાંબુડા ની મુલાકાતે પધારેલ તે તમામ ટીમનું સન્માન જાંબુડા વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટી તથા પ્રમુખશ્રી ચંદુભાઈ રાજ્યગુરુ તથા શ્રી દેવકરણભાઈ ભેસ દડીયા તથા શ્રી વેલકમ વોટર રિસોર્ટ ડાયરેક્ટર શ્રી વિશાલભાઈ તથા જાંબુડા અગ્રણી શ્રી ગિરધરભાઈ તથા જાંબુડા શ્રી શરદભાઈ દ્વારા શ્રી સન્માન કરવામાં આવેલ હતું માન્ય શ્રી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈએ ગાયો વિશે ખૂબ ચિંતા કરેલ અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે કે દરેક રોગમુક્ત બની જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરેલ અને જાંબુડા વૃંદાવન ગૌશાળાના ગૌ સેવકો દ્વારા લમ્પિક વાયરસ માટે આયુર્વેદિક લાડુ બનાવે તે પણ માન્ય શ્રી મંત્રી દ્વારા ગાય માતાને ખવડા આ તકે મંત્રીશ્રીનો ગૌ સેવકો અને જાંબુડા વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટે ખૂબ આભાર માન્યો છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024