મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
IOCL કંપની દ્વારા ખેડૂતો ને વૃક્ષ ના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું
News Jamnagar September 27, 2022
જામનગર તાલુકાના શાપર ગામે IOCL કંપની દ્વારા 26 ખેડૂત ખાતેદારોને 125 જેટલા વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ. જેમાં આંબા, ચીકુ, જામફળ, નારિયેળ સહિતના વૃક્ષો વાવી ગ્રામજનો માટે ઉમદા કાર્ય કરવામાં આવ્યું.
આ તકે IOCL કંપનીના ઓપરેશન મેનેજર રામધન મીણા, ગોવિંદભાઈ લાખોતરા, રવજીભાઈ ધડુક, શાપર ગામના સરપંચ જશુબા બળુભા જાડેજા, ઉપસરપંચ જીજ્ઞાસાબેન અતુલભાઇ બોડાની ઉપસ્થિતમાં ખેડૂતોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024