મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના મહીલા પો.સ્ટે ના ગુન્હાના આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ
News Jamnagar November 07, 2022
જામનગરના મહીલા પો.સ્ટે ના ગુન્હાના આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ
ઐક દાયકાથી હતા ફરાર ત્યા બાતમીના આધારે p.i. a.d.parmar ની ટીમ ત્રાટકી ને આબાદ ઝડપાયા
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરના મહીલા પો.સ્ટે ના ગુન્હાના આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ એ ઝડપી લીધા છે આ આરોપીઓ ઐક દાયકાથી હતા ફરાર ત્યા બાતમીના આધારે p.i. a.d.parmar ની ટીમ ત્રાટકી ને આબાદ ઝડપાય ગયા છે
જેની મળેલી વિગત મુજબ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સુચના આધારે, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમાર ની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ (૧) બિન્દેશ નરેદ્રભાઈ પંડ્યા ઉ.વ.૩૭ રહે-એચ/૧૦૩, ગણેશ હોમ્સ ચેનપુર રોડ, ન્યુ રાણીપ અમદાવાદ તથા (૨) નરેંદ્રભાઈ પ્રમોદરાય પંડ્યા ઉ.વ-૬૬ રહે-સદર તથા(૩) ચન્દ્રીકાબેન નરેંદ્રભાઈ પંડ્યા ઉ.વ-૬૬ રહે-સદર નાઓને તેઓના રહેંણાક મકાન ખાતેથી ઝડપી લીધેલ છે.
સદર આરોપીઓ જામનગર જીલ્લા મહીલા પોલીસ સ્ટેશનના ગુરનં ૨૨/૨૦૧૨ ઈપીકો કલમ:૪૯૮(ક), ૪૦૬,૪૨૦,૩૨૩,૧૧૪ મુજબના ગુન્હાના કામે આજદિન સુધી નાસતા ફરતા રહેલ હોય, જે આરોપીઓના સી.આર.પી.સી કલમ-૭૦ મુજબના વોરન્ટ નિકળેલ હતા. જે આરોપીઓને જામનગર મહીલા પોલીસ સ્ટેશન તરફ મોકલવા તજવીજ કરવામાં આવેલ છે.
@_____________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024