મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેવભૂમિ દ્વારકાના કલેક્ટરનુ રીમાર્કેબલ એડમીનીસ્ટ્રેટીવ વીઝન
News Jamnagar December 26, 2022
દેવભૂમિ દ્વારકાના કલેક્ટરનુ રીમાર્કેબલ એડમીનીસ્ટ્રેટીવ વીઝન
અરજદારોના કાર્યોમા ગતિશીલતા અને સ્ટાફને મોટીવેશન અને સરકારી વિભાગો સાથે સંકલન એ IAS મુકેશ પંડ્યા ની વિશેષતા
જામનગર ( ભરત ભોગાયતા)
હાલ જ્યારે સુશાસન સપ્તાહ ની સરકાર દ્વારા ઉજવણી થઇ ત્યારે શ્રેષ્ઠ ફરજ બજાવનાર ઉચ્ચ અધીકારીઓને બિરદાવાયા છે તે આયોજન પ્રેરક અને આવકારદાયક છે કેમકે
ઇન્ડીયન એડમીનીસ્ટ્રેટીવ સર્વિસીસમાં વહીવટી બાબતો ની સઘન તાલીમ તો અપાય જ છે પરંતુ ફરજ વખતે અમુક IAS પોતાની વીઝનરી સેન્સ ડેવલપ કરી વિશીષ્ટ રીતે અલબત કાયદાને સુસંગત જ પરંતુ સાથે સાથે હ્યુમન ટચ સાથે કઇક એવા અલગ રીતે પ્રકરણોનુ સ્ક્રીનીંગ કરે છે કે જેથી અરજદારોને નિયમાનુસાર નો ઝડપથી ન્યાય મળે છે અને સરકારમા પણ નોંધ લેવાય છે આ બાબત તેઓના રોજ બરોજ ના મીટીંગ ફાઇલ નિર્ણય વિઝીટ પ્રેઝન્ટેશન યોજનાઓના અમલીકરણ સ્ટાફ ને પ્રેરીત કરવા સહિતની અનેક બાબતોમા ઉભરી આવે છે …..આવા જ દેવભૂમિ દ્વારકા ના કલેક્ટર મુકેશ પંડ્યાની વિશેષતા છે કે જે અંગે રાજ્યસરકારે નોંધ લીધી છે તો સ્ટાફ અને અરજદારો ને પણ આ સનદી અધીકારી પ્રત્યે હાઇ રીગાર્ડઝ છે અને હા સન્માન એ સારા કામોનો પ્રતિભાવ છે તે ખુબ જહેમત બાદ મળતુ હોય છે
ત્યારે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે 25 ડિસેમ્બરના ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય સુશાસન દિવસની ઉજવણીમાં દરેક જિલ્લામાંથી ક્લેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.મુખ્યમંત્રીના હસ્તે ગરવી 2 પોર્ટલ, ફિશ ક્રાફટ પોર્ટલ, મત્સ્યોદ્યોગ પોર્ટલ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોર્ટલ તેમજ અન્ય સેવાઓના નવનિર્મિત આધુનિક વેબસાઇટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સુશાશન દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરેલ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને રૂ.51,000નો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા.
આ તકે વર્ષ ૨૦૧૮-૧૯માં પોરબંદર જિલ્લાના કલેકટર તરીકે સારી કામગીરી કરવા બદલ શ્રી મુકેશ પંડ્યાને શ્રેષ્ઠ કલેકટરનો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. જે પુરસ્કાર કલેકટરશ્રી મુકેશ પંડ્યા દ્વારા ટીમ પોરબંદરને સમર્પિત કરી ખુશી વ્યક્ત કરી હતી.
તેમ આ વિસ્તૃત અહેવાલમા દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ વૈશાલી રાવલીયા એ જણાવ્યુ છે
@…..વહીવટમા મૃદુતા અને કાયદાપાલન નો આગ્રહ કરતા સનદી અધીકારી પંડ્યા……
સુચારૂ સંચાલન માટે વિવિધ બાબતોનોસમન્વય એ ખુબ અઘરી બાબત છે પરંતુ આત્મ સ્ફુરણા નોલેજ અને ડીટરમીનેશન થી જે ક્ષેત્રમા હોઇએ ત્યા સમન્વય સાધી શકાય છે અને આ વર્ચ્યુ બાદમા રોજ બરોજના જીવનમા વણાય જાય છે આ જ બાબત એ કલેક્ટર પારઘીની વિશેષતા છે માટે જ કહેવાય છે કે BRAVO:::::દેવભૂમિ દ્વારકાના કલેક્ટરનુ એડમીનીસ્ટ્રેટીવ વીઝન રીમાર્કેબલ છે તેમજ અરજદારોના કાર્યોમા ગતિશીલતા અને સ્ટાફને મોટીવેશન એ IAS મુકેશ પંડ્યાની વિશેષતા છે સરળ સ્વભાવ, ઉમદા વ્યક્તિત્વ, સ્ટાફ ,અને નીચલા અધિકારીઓમાં એક સરળ અધિકારીની છબી સાથે સાથે કાયદા સુસંગત હુકમ કરવાની મક્કમતા તેઓ ધરાવે છે સાથે સાથે નિયમના દાયરામા ચોકસાઈ પૂર્વક ના કામના તેઓ આગ્રહી છે તેમજ વારંવાર આકસ્મિક તપાસો કરે છે રેકોર્ડ ચેક કરે છે અને ઇમ્પ્રુવમેન્ટ કરેક્શન અને એક્યુરસી તરફ કામ થાય તે અંગે ઇન્સ્ટ્રક્શન્સ આપે છે સાથે સાથે સમગ્ર જીલ્લાની ગતિવિધીઓથી વાકેફ પણ રહે છે
@____________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025