મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં રવિવારે સુંદરકાંડના પાઠનુ આયોજન
News Jamnagar December 29, 2022
જામનગરમાં રવિવારે સુંદરકાંડના પાઠનુ આયોજન
ગાંધીનગર વિસ્તારમાં શ્રીકષ્ટભંજન હનુમાનજી મંદિરે ધર્મપ્રેમીઓને લાભ લેવા અનુરોધ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર શહેરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજીના પરમ ભકત પ.પૂ. શ્રી અશ્વિનભાઈ પાઠકના પાવન સાનિધ્યમાં શ્રી સુંદરકાંડના પાઠનું ધાર્મિક આયોજન થયુ છે આ ધર્મોત્સવ સૌ ધર્મપ્રેમીઓ માટેરાખવામાં આવેલ છે, જેમાં સહપરિવાર આ ધાર્મિક સત્સંગમા તા.૦૧/૦૧/૨૦૨૩ – રવિવાર, સાંજે ૮:૩૦ વાગ્યાથી શ્રીકષ્ટભંજન હનુમાનજી મંદિર ગાંધીનગર વિસ્તાર રેલવે સ્ટેશન પાસે જામનગરના સ્થળે અશ્વીનભાઈ પાઠક પોતાની મધુરવાણીમાં સંગીતમય સુંદરકાંડનું
રસપાન કરાવશે
જે માટેનુ આયોજનશ્રી પ્રણવભાઇ દેસાઇ (સુંદરકાંડ પરિવાર, જામનગર) શ્રીમતી સ્નેહાબેન દેસાઇ (ગીતા પરિવાર, જામનગર)
મોબાઇલ : ૯૮૭૯૫ ૮૯૫૦૮ દ્વારા કરવામા આવ્યુ છે તેમ એન્જીનિયર નયન ભટ્ટ એ જણાવ્યુ છે
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025