મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જાગતા પ્રહરી અને લોકસેવક સુભાષ ગુજરાતીનો અનેરો સમાજ લગાવ
News Jamnagar January 02, 2023
જાગતા પ્રહરી અને લોકસેવક સુભાષ ગુજરાતીનો અનેરો સમાજ લગાવ
કુંવરજી બાવળીયા કેબિનેટ મિનિસ્ટર બનતાજામનગરમા કોળી સમાજનો હરખ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરના નવાગામ ઘેડ મા રહેતા
જાગતા પ્રહરી અને લોકસેવક સુભાષ ગુજરાતીનો અનેરો સમાજ સંગાથ છે કુંવરજી બાવળીયા કેબિનેટ મિનિસ્ટર બનતાજામનગરમા કોળી સમાજનો હરખ સુભાષભાઇની ટીમ દ્વારા વ્યક્ત થયો હતો
સુભાષભાઇ માત્ર નવાગામ ઘેડ જ નહી સમગ્ર જિલ્લા અને જિલ્લા બહાર જાણીતા છે તેમજ ધાર્મિક સામાજીક શૈક્ષણીક વગેરે સમારંભ યોજે છે તેમજ તેમના આયોજનમા મહાનુભાવો ખાસ સમય ફાળવી આવતા હોય છે કેમકે તેઓ દરેક વર્ગમા માનીતા છે
માણસ સેવાના સથવારે આગળ આવે છે ત્યારે અથાગ જહેમત ઉઠાવનાર કુંવરજીભાઇ કોળી સમાજ સહિત સૌરાષ્ટ્રનુ ગૌરવ છે તેમની વહીવટી કુશળતાના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રીય સંગઠન પ્રદેશ સંગઠન નોંધ લઇ ને કુંવરજીભાઇને સારી તક આપે છે કુંવરજીભાઇ કોળી સમાજનુ ગૌરવ છે જ સાથે સાથે દરેક સમાજને સાથે લઇ ને ચાલે છે
આવા અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય કુંવરજીભાઇ બાવળીયા સાહેબ ને કેબીનેટ મંત્રી તરીકે વરણી થતા સુભાષભાઇ ગુજરાતીની આગેવાનીમા કોળી સમાજ ના હોદેદારો,કાર્યકર્તાઓ ભાઇઓ,યુવાનો એ ફટાકટા ફોડ્યા જયઘોષ કર્યો તેમજ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો
જામનગર તા.૩૦ : અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત કોળી સમાજના કદાવર નેતા અદાણીય કુંવરજીભાઈ બાવળીયા સાહેબને ગુજરાતના કેબીનેટ મંત્રી તરીકે વરણીને વધાવતા જામનગર કોળી સમાજના હોદેદારો, કાર્યકર્તાઓ, અને યુવાનો
આ અંગે વધુમા જાણવા મળ્યા મુજબઅખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત કોળી સમાજ ના કદાવર નેતા અાદરણીય કુંવરજીભાઇ બાવળીયા સાહેબને ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી તા. ૧૨-૧૧-૨૦૨૨ ના રોજ વરણી કરવામાં આવી સમગ્ર કોળીસમાજ ના હર્ષની લાગણી અનુભવી હતી આ વરણી ને સમગ્ર કોળી સમાજ વધાવી છે જેમાં અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી તથા સૂર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર સ્થાપક સુભાષભાઇ બચુભાઇ ગુજરાતની અને જેમની ટીમ દ્વારા જામનગર નવાગામ ઘેડ ખાતે ફટકડા ફોડી મો મીઠું કરવા અને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યકરમાં કોળી સમાજના હોદેદારો, કાર્યકતાઓ અને યુવાનો વગેર જોડાયા હતા.
__@___@____@___
વર્ષ ૨૦૨૩ ની શુભકામના પાઠવતા કોળી આગેવાન સુભાષભાઇ
@________________
BGB
gov.accre.
JOURNALIST
jamnagar
8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024