મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન લંબાવવામાં આવી વધુ વિગત માટે લિંક ઓપન કરો
News Jamnagar May 17, 2023
રાજકોટ, 17, મે, 2023
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર દોડતી સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રીક્વન્સી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09523/24 ઓખા – દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ
1. ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ (દર મંગળવારે) જેને 16 મે, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે આગળ 23 મે થી લઈને 27 જૂન, 2023 સુધી લંબાવવામાં આવશે.
2. ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલા – ઓખા સ્પેશિયલ (દર બુધવારે) જેને 17 મે, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે આગળ 24 મે થી લઈને 28 જૂન, 2023 સુધી લંબાવવામાં આવશે.
ટ્રેન નંબર 09523 માં ટિકિટોનું બુકિંગ 18 મે, 2023 PRS ઓફિસ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ફાઈલ તસ્વીર..સો.fb
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025