મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન
News Jamnagar May 18, 2023
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન અને *પ્રયાસ* (એક પહેલ) ફાઉન્ડેશન, દિવ્યજીવન સંઘના સંયુક્ત ઉપક્રમે આવતી તારીખ 28 મે 2023 રવિવારના રોજ સવારે 9:00 વાગ્યાથી નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાનાર છે.
આ કેમ્પમાં મોતિયા, જામર, પરવાળા વગેરે દર્દોની સારવાર તેમજ નિ:શુલ્ક દવા-ટીપા આપવામાં આવશે અને કેમ્પમાં વીરનગરના ડોક્ટરની ટીમ સેવા આપશે.
જેનું આયોજન સ્થળ: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, પ્લોટ નંબર 370/372, જીઆઇડીસી-૧, શંકરટેકરી ઉદ્યોગનગર ખાતે કરવામાં આવ્યું છે.
તેમજ મોતિયાના દર્દીઓને ઓપરેશન અર્થે વીરનગર ખાતે નિ:શુલ્ક લઈ જવામાં આવશે. ઉપરોક્ત સેવાનો વધુમાં વધુ દર્દીઓ લાભ લઈ શકે માટે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા અનિવાર્ય હોય તો નીચે જણાવેલ નામ અને નંબરનો સંપર્ક કરી આજે જ રજીસ્ટ્રેશન કરવો
*સંપર્કસૂત્ર*
જયા ચૌહાણ 9712048830,
પ્રાચી કીરકોલ 7016907616,
હરિભાઈ પાનસરા 7779056394
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024