મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચામડી દઝાડતા તાપમા ટાઢક આપતી સેવા
News Jamnagar May 21, 2023
ચામડી દઝાડતા તાપમા ટાઢક આપતી સેવા
સેવા ને સાર્થક કરતા રોટરી હોદેદારો-અમદાવાદમા દિવ્યાંગોને કાળઝાળવગરમી મા રાહત આપવા સ્ટીલની થર્મોસ બોટલ વિતરણ કરાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
હુ જો હાથ લંબાવુ તો તારી ખુદાઈ દૂર નથી…..ને સાર્થક કરતા હોય તેમ હાલની ઉનાળાની કાળઝાળ ગરમીમા પાણી ઠંડુ રહે તેવી બોટલના વિતરણ રોટરી ક્લબ અમદાવાદ એ કરી એક પ્રેરણા આપી સંસ્થાએ સંતોષ સાથે હોદેદારોને પોતાના હૈયામા ટાઢકનો અહેસાસ થયો છે તેમ સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન અમદાવાદના સંચાલક ડો.રીતુ સિંઘએ જણાવ્યુ હતુ
રોટરી ક્લબ અમદાવાદ સ્કાયલાઇન ના પ્રમુખ ડો.દર્શના જૈન આસિસ્ટન્ટ ગવર્નર તરૂણ જૈન, રેખા કાબરા, સૌરભ ખંડેલવાલ દ્વારા આકરા તાપમાં લોકોને રાહત આપવા માટે શરૂ કરાયેલ અભિયાન પ્રશંસનીય છે, આ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી રહી છે. ધોમધખતા તાપમાં નોકરી માટે જતા લોકો માટે એક ઉપયોગી પગલુ તેઓએ લીધુ છે .આ ધોમધખતા તાપ ની ઋતુમાં તમામ લોકોને ગરમીમાંથી રાહત અપાવવા માટે ડો.દર્શના જૈન દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ સરાહનીય છે તેઓએ સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાનના પ્રજ્ઞા ચક્ષુ ઓ દિવ્યાંગ ભાઈઓ-બહેનોને તડકો હોઇ રાહત આપવા ઠંડા પાણી રહે તેવી સ્ટીલની બોટલોનું વિતરણ, કરવામા આવતા દિવ્યાંગ લોકો ખુબ ખુશ થયા અને તેમને ગરમીમાંથી રાહત મળી, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ના સૌ હોદેદારોને સેવા નો સંતોષ છે અને ખૂબ જ ખુશ થયા છે અને સંસ્થા એક સારા હેતુ સાથે આગળ વધી રહી છે, અને લોકોને ફાયદો થાય છે, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના આગામી પ્રોજેકટમાં દિવ્યાંગો માટે મેડિકલ કેમ્પની સુવિધા, બે વ્હીલચેર અને સિલાઈ મશીન આપવાની ખાતરી આપી છે જે જરૂરીયાતમંદોને રોજગારી મા પણ મદદરૂપ થશે
@_______________
B.G.B.
JOURNALIST
JAMNAGAR
8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024