મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર
News Jamnagar June 03, 2023
જામનગર
સંધી સમાજ ના *વર્ષ -૨૦૨૩* મા પાસ થયેલા તેજસ્વી વિધાર્થીઓ કે જેઓ
*ધો.૧ થી ૯ અને ૧૧* મા ૫૦% ઉપર માર્કસ મેળવેલ હોય તેવા વિધાર્થીઓ તથા *ધો.૧૦,૧૨, કોલેજ મા* પાસ થયેલ અથવા કોઈ *ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી* મેળવેલ હોઈ તેવા વિધાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામા આવેલ છે. તથા આ કાર્યક્રમમા સમાજ ના તેજસ્વી વિધાર્થીઓને *ધો.૧૦-૧૨ પછીની શૈક્ષણીક કારકિર્દી* અંગે આપણા સમાજ ના *ટ્યુશન ક્લાસ ના શિક્ષકો દ્વારા* માર્ગદર્શન આપવામાં આવશે માટે દરેક *વિધાર્થીઓ* અને *વાલીઓએ* ખાસ હાજર રહેવું અને વિધાર્થીઓ એ પોતાની *માર્કશીટ તા.૨૫/૦૬/૨૦૨૩ સુધીમા* પહોંચાડી દેવા વિનંતી.
*તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહનું કાર્યક્રમ ઇન્શાઅલ્લાહ તા.૦૨/૦૭/૨૦૨૩ ને રવિવાર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે જામનગર શહેર સંધી જમાતખાને રાખેલ છે.*
_*માર્કશીટ પહોંચાડવા ના સ્થળો:*_
(૧). સંધી જમાતખાનું
સમય: ૮ થી ૧૦ (રાત્રે).
મો.૯૫૧૦૭૨૭૨૩૪
મો.૯૯૦૪૯૫૬૩૫૮
મો.૯૩૭૫૨૨૩૮૪૪
(૨).હમીદ એચ. દેદા ની ઓફિસ
મજુર સેવા સંઘ,૨૮ મનુ માર્કેટ
સમય: ૫ થી ૯ (સાંજે).
મો.૯૪૦૮૦૦૨૭૭૬
(૩). હાજી રીઝવાનભાઈ ની ઓફીસ
મહારાજા સોસાયટી, હાપા રોડ
સમય: ૮ થી ૧૦ (રાત્રે).
મો.૮૧૫૬૦૯૨૭૮૬
_*ખાસ નોંધ:*_
*(૧).માર્કશીટ દેતી વખતે પાછળ ટોકન નંબર (લવાજમ ના પહોંચ નંબર) તથા મોબાઈલ નંબર ફરજીયાત લખવાના રહેશે.*
*(૨).લવાજમ ભરેલ નહિ હોય તો માર્કશીટ સ્વીકારવામાં આવશે નહિ.*
*(૩).તા.૨૫/૦૬/૨૩ સુધીમા ઉપરોક્ત સરનામે માર્કશીટ પહોંચાડી દેવી ત્યારબાદ કોઈપણ કારણે માર્કશીટ સ્વીકારવામાં આવશે નહિ.*
✍? *જામનગર શહેર સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ*
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025