મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય બનાવટની અંગ્રેજી 332 બોટલ સાથે એક ઇસમને ફીલ્મી ઢબે પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ
News Jamnagar June 12, 2023
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખંઢેરા ગામ પછી જામનગર તરફ આવેલ ગોળાઇ પાસે હ્યુન્ડાઇ વેરના કારમાંથી એક ઇસમને ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ નંગ-૩૩૨ કિ.૩.૧,૬૬૦૦૦/- તથા હ્યુન્ડાઇ વેરના કાર કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથ મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૩,૨૬૦૦૦/- સાથે એક ઇસમને ફીલ્મી ઢબે પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ
પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ જામનગર જીલ્લામાં યુવાધનને નશામુકત કરી દારૂ/જુગાર પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા માટે પ્રોહી/જુગાર અંગેની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા સાહેબ જામ.ગ્રામ્ય વિભાગનાઓ તથા સર્કલ પો.ઇન્સ. ધ્રોલ નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પો સબ ઇન્સ એચ.વી પટેલ સાહેબ તથા સ્ટાફના માણસો પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પો.કોન્સ.
જયદીપભાઇ રમેશભાઇ જેસડીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે જામનગરનો પૃથ્વીરાજસિંહ વાઢેર રાજકોટ તરફથી ફોરવ્હીલ ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરીને જામનગર તરફ નીકળવાનો છે તેવી હકીકત મળતા જે હકીકતની સાથેના સ્ટાફને જાણ કરી બે પંચના માણસોને બોલાવી પંચો તથા સ્ટાફ સાથે ખંઢેરા ગામના પુલ પાસે રોડ ઉપર વોચ તપાસમા હતા દરમ્યાન એક હ્યુન્ડાય કંપનીની કાળા કલરની વેરના ફોરવ્હીલ ગાડી જેને રજી.નં. GJ-10-AC- 3231 ની આવતા ॥ તેને રોકવાનો ઇસારો કરતા સદરહુ ગાડી ના ચાલકે ગાડી ઉભી રાખેલ નહી અને સદર ગાડી લઈને જામનગર તરફ ભગાડેલ જેથી સદરહુ ફોરવ્હીલ ગાડીનો ફીલ્મી ઢબે ૫ પીછો કરી ખંઢેરા ગામ પછી જામનગર તરફ આવેલ ગોળાઇ પાસે ફોરવ્હિલ ને રોકાવતા તેમાં એક ઇસમ હાજર મળી આવેલ જેથી વેરના કારની ઝડતી તપાસ કરતા પાછળની સીટ તથા ડેકી માંથી નીચેની વિગતે ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો મળી આવતા પો.હેડ કોન્સ. નિતેશભાઇ રીપોર્ટ આપતા પો.સ.ઇન્સ. એચ.વી.પટેલ સા. નાઓએ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે. કાથડભાઇ છયા નાઓએ ફરીયાદ
પકડાયેલ આરોપીઓના નામ :
(૧ પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર જાતે-ગીરા ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે-પટેલ કોલોની શેરી નં-૦૩ રોડ નં-૦૩ જામનગર (૨) અટક કરવા પર બાકી પ્રણવદિપસિંહ ચંન્દ્રસિંહ વાઘેલા રહે-જામનગર
કબજે કરેલ મુદામાલ : ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ નંગ-૩૩૨ કિ.૩.૧૬૬૦૦૦/- તથા હાન્ડાઇ વેરના કાર કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથ મોબાઇલ ફોન નંગ-૦૨
કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૩,૨૬૦૦૦/- આ કામગીરી કરનાર ટીમના અધિકારી/ કર્મચારીઓ
P.S.I.એચ.વી.પટેલતથાHC એન.કે.છૈયા PC જયદીપભાઇ જેસડીયા PC અલ્તાફભાઇ સમા તથા PC માલદેવસિંહ ઝાલા તથા PCકુલદીપસિંહ જાડેજા તથા ડ્રા.PC હિતેશભાઇ ભેસદડીયા દ્વારા કરવામા આવેલ છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025