મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સેવન સીઝન રીસોર્ટમાં જુગાર રમતા આઠ ઇસમો તથા એક સ્ત્રીને લાખોના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર - એલ.સી.બી.
News Jamnagar July 08, 2023
જામનગર
પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવાની ડ્રાઇવનુ આયોજન કરી પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસૂમ ડેલું સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લા માંથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પી.સ.ઇ. આર.કે.કરમટા, પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા પી.સ.ઇ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઇ ધાધલ,શીવભદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફીને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર ખંભાળીયા હાઇવે રોડ ઉપર લાખાબાવળ ગામના પાટીયા પાસે આવેલ સેવન સીઝન રીસોર્ટ માં પોરબંદરનો રહેવાસી રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા અન્ય માણસના નામે રૂમ બુક કરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે, તેવી હકિકત આધારે રેઇડ દરમ્યાન નીચે લખ્યા નામ વાળા સ્ત્રી પુરૂષો રોકડ રૂ. ૨,૪૯,૯૦૦/- ગંજીપતાના પાના નંગ-પર કિરૂ ૦૦/૦૦ મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૭૫,૦૦૦/- અર્ટીગા કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા ઇક્રો કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા ગંજીપતાના ક્રેટ નંગ-૨ મળી કુલ રૂ.૯,૨૪,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો હેડ કોન્સ દોલતસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ. શ્રી એસ.પી ગોહિલએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. રેઇડ દરમ્યાન પાચ આરોપીઓ નાશી ગયેલ હોય જેઓને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
પકડાયેલ આરોપીઓ
(૧) રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે. બોખીરા, તુમડા વિસ્તાર, હનુમાન ડાડાના મંદિર પાછળ, પોરબંદર (૨) દેવશીભાઇ લાખણશીભાઇ ઓડેદરા રહે ભાવપરાગામ તા.જી.પીબંદર
(૪) દિલીપભાઇ હમીરભાઇ મોઢવાડીયા રહે. મીલપરા શેરી નંબર-૨, કડીયા પ્લોટ પોરબંદર
(૩) પોપટભાઇ ભીમાભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદીર પાસે, ગીતાનગર ગેટની બાજુમાં પોરબંદર (૫) પ્રતિકભાઇ રમેશભાઇ જોષી રહે. સન્યાશી આશ્રમ પાસે, ગંજીવાડો જામજોધપુર જી.જામનગર (૬) વિરેન્દ્રભાઇ રાણશીભાઇ ધારાણી રહે. રાજાણી મીલ પ્લોટ, જામજોધપુર જી.જામનગર (૭) હરદાસભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદિર પાસે, મારૂતી પાર્ક, પોરબંદર (૮) દિલીપભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ રહે. તીરૂપતી સોસાયટી જામજોધપુર જી.જામનગર
(૯) મધુબેન વા/ઓ પુનાભાઇ ધરણાંતભાઇ સુવા રહે. ખાખીજાળીયાગામ તા.ઉપલેટા જી.રાજકોટ પકડવાના બાકી આરોપીઓ.
(૧) ભાયાભાઇ ઓડેદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા જી,પોરબંદર
(૨) અજયભાઇ ખુટી રહે. બોખીરા તુબડા વિસ્તાર, પોરબંદર
(૩) ભીમભાઇ ઓડેદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર
(૪) ગુલાબભાઇ વ્યાસ રહે. જામજોધપુર જી.જામનગર (૫) મુનાભાઇ ઉર્ફે ચીતો પરસાણીયા પટેલ રહે. જામજોધપુર જી.જામનગર
(૬) સચીનભાઇ સીપરીયા રહે. જામનગર (સેવન સીઝન રીસોર્ટમાં રૂમ બુક કરાવનાર)
કબ્જે કરેલ મુદામાલ.
(૧) રોકડ રૂ. ૨,૪૯,૯૦૦
(૨) અટીંગાકાર જી.જે.૦૩ જેઆર ૪૫૪૫ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- (૩) ઇકો કાર જી.જે.૧૦ ડીએન ૦૨૪૯ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-
(૪) મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૭૫,૦૦૦/- (૫) ગંજીપતાના કુલ કેટ નંગ-૩ કિ.રૂ. ૦૦૦૦
કુલ મુદામાલ રૂ, ૯,૨૪,eco/
આ કાર્યવાહી પો.ઇન્સ. જે.વી.ચૌધરી રીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. પી.ખેન મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ અશોકભાઇ સોલંકી શરદભાઇ પરમાર દિલીપભાઇ તલવાડીયા હીરેનભાઇ વણવા ભગીરથસિંહ સરવૈયા હરદિપભાઇ ધાધલ વનરાજભાઈ મકવાણા ધાનાભાઇ મોરી થશપાલસિંહ જાડેજા હિતેન્દ્રસિંહ જાડેજા દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા ફીરોજભાઇ ખફી શીવભદ્રસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર બળવંતસિંહ પરમાર સુરેશભાઇ માલકીધા ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024