મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હેડ.કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજાની બાતમી ના આધારે કાર માંથી વિદેશી દારૂનીબોટલ નંગ-૪૫૬૪ સાથે ઇસમને પકડી પાડતી પંચકોશી બી ડીવીઝન પોલીસ
News Jamnagar July 08, 2023
જામનગર
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર સાહેબ (IPS) રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પોહી/જુગારની ગે.કા પ્રવુતી કરતા ઇસમો ઉપર જરૂરી વોચ રાખી તેઓની ગે.કા પ્રવુતી જણાયે દારૂ જુગારના કેશો કરવા સુચના કરેલ હોય તે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લામાં યુવાધનને નશાની લતથી નશામુકત કરી દારૂ/જુગારની પ્રવૃતી ડામવા અસરકારક કાર્યવાહી કરવા કડક સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.વાઘેલા સાહેબ જામ ગ્રામ્ય વિભાગનાઓના માર્ગદર્શન મુજબ તથા ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. શ્રી એમ.બી.ગજ્જર સાહેબ નાઓની સુચનાથી જામ પંચ.બી.ડીવી.પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ એમ.એ.મોરી નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો પો.સ્ટે. વિસ્તારમા દારૂ/જુગારની ગે.કા પ્રવુતી સાથે સંકળાયેલ ઇસમો અંગે ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા
તે દરમ્યાન પંચકોશી “બી” પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજા
તથા મયુરસિંહ જાડેજા નાઓને મળેલ હકીકત આધારે ખોજાબેરાજા ગામ અડાવાના કાઠા વાળી સીમમા ખરાબામા બાવળની જાળીમાંથી તથા વાહનો માથી વિદેશી દારૂનો જથ્થો અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૪૫૬૪ કિ.રૂ.૨૨,૮૨,૦૦૦/- તથા હુન્ડાઇ આઇ-ટેન કાર કિ.રૂ ૩,૫૦,૦૦૦/- તથા છોટા હાથી કી.રૂ.૨,૨૫,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- નો મળી કુલ રૂ.૨૮,૬૨,૦૦૦/- નો મુદ્દામાલ સાથે મજકુર (૧)જયપાલસિંહ લાલુભા વાઘેલા રહે. રાજકોટ કાલાવડ રોડ ભગતસિંહજી ગાર્ડન ની પાછળ હાઉસીંગ કવાર્ટરમાં ભાડેથી તા.જી.રાજકોટવાળાને રેઇડ દરમ્યાન પકડી પાડેલ હોય તથા પકડવા પર બાકી આરોપી (૨)આસીફ ઉર્ફે અસરફ સંધી રહે. જામનગર સાઢીયા પુલ પાસે તા.જી.જામનગર વાળા હોય જે અંગેની ફરીયાદ પંચ.બી.ડીવી. પો.સ્ટે. ના પો.હેડ.કોન્સ ડી.જી.ઝાલા નાઓએ આપેલ હોય અને આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ. એમ.એ.મોરી સાહેબ નાઓ ચલાવી રહ્યા છે.
આ કાર્યવાહી મા પો.સબ.ઇન્સ. એમ.એ.મોરી તથા એ.એસ.આઇ એમ.એલ.જાડેજા તથા પો.હેડકોન્સ ક્રિપાલસિંહ જાડેજા તથા નિર્મળસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ ખીમાભાઇ જોગલ તથા સુમિતભાઇ શિયાર તથા મહાવીરસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજા તથા રાજદીપસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામા આવેલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024