મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં આવ્યું.
News Jamnagar July 28, 2023
તારીખ.28.7.23 જામનગર માં ઇમામ હુસેન ની યાદમા બનવવા મા આવતા કલાત્મક તાજીયા દેશ વિદેશ માં પ્રખ્યાત છે જામનગર શહેર માં નાના મોટા આશરે 900 થી વધુ તાજીયા બનવવા માં આવે છે.બે થી ત્રણ મહિના ની જહેમત કરી તાજીયા બનવવા માં આવે છે .
કમિટી મેમ્બરઓ દ્વારા દર વર્ષએ અલગ અલગ પ્રકારની ડિઝાઇન દ્વારા તાજીયા માં ઓપ અપવવામાં આવે છે અને અલે.ઇ.ડી લાઈટ અને ડિજિટલ લાઈટ લાગવી દિવસ રાત એક કરી મોહરમ ની નવ મી રાત્રે હુસેન જીંદબાદ ના નારા સાથે તાજીયા પડ માં લઇ આવવા માં આવે છે અને તાજીયા માતમ પર રાખવાવ માં આવે છે લાખો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દ્વર્શન કરે છે.અહેવાલ :અકબરબક્ષીજામનગર.મો.નો.8000894752
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024