મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન
News Jamnagar September 25, 2023
ગવર્નર શ્રી દેવવ્રતજી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રજીએ મુક્ત મનથી વાત કરી
સોશયલ મીડીયામા એક ભેટ સમાન શ્રી પરીમલભાઇ નથવાણી એ કર્યો સમગ્ર સમારોહને post
જામનગર (ભરત ભોગાયતા)
આમ તો આ લીંક શેર કરીએ તો તેમા બધુ જ આવી જાય છે છતાય અમુક રીતે આ સમારોહ ની કોઇ કોઇ વીણેલા મોતી વધુ ધ્યાને મુકવા ની ઇચ્છા રોકાઇ નહી
https://fb.watch/nhlE8zVqwD/?mibextid=Nif5oz
એક તો ધ ગ્રેટ ધીરૂભાઇ અંબાણી સદગત ક્યારેય નથી તેઓ આપણી વચ્ચે સાદગી સફળતા અને સાર્થક પરિશ્રમના રૂપમા વ્યાપ્ત છે
તેઓના વિષે લખવુ એ એક સાધના નુ સ્વરૂપ ગણાય અને સાધક જ્યારે લેખન કરે ત્યારે વિષય વસ્તુ ને સંપુર્ણ પણે પુરતો ન્યાય મળે છે……આ વાત ને યોગશાસ્રનુ સમર્થન છે
સાદગી પુર્ણ બુલંદીથી P.N. ના ટુંકા નામથી જાણીતા અને રીલાયન્સ ઇન્ડ.લી.ના ડાયરેક્ટર શ્રી પરીમલભાઇ નથવાણી નુ આ પ્રસંગે સંબોધન ગ્રેટ હતુ જેટલા ગ્રેટ આપણા માર્ગદર્શક ધીરૂભાઇ અંબાણી હતા તેમ સહેજે શબ્દો સરી પડે
આ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ ધ ગ્રેટ ધીરૂભાઇ માટે “મહાપુરૂષ” નુ સંબોધન કર્યુ શુ વિચક્ષણ ચિંતક વિવેચક સંશોધક આદર્શ વ્યક્તિત્વ જ્યારે આ સંબોધન કરે તેના ઉપરથી જ અંબાણીજીની મહતા નો અંદાઝ ન આવી જવો જોઇએ ? તેમ પણ આ પોસ્ટ જોનાર અભ્યાસુઓ એ જણાવ્યુ છે
તેવીજ રીતે સરકાર સિવાયની છતા સરકાર વહીવટ તેમજ વ્યવહાર મા ઉપયોગી બાબતો જે ગ્રંથ ( માત્ર પેજ ની સંખ્યા જ ગ્રંથની વ્યાખ્યા નથી)માં સંકલન થયુ છે તે અંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રજી જે બિનવિવાદી અને શ્રમને સાર્થક કરનાર છે તેમને કર્મ સહિતની બાબતોની છણાવટ કરી હતી
ફરીથી લીંક યાદ અપાવુ
@_________________
BGB
gov.accre. Journalist
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025