મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભાગ્ય નિર્માતા::વડીલો ના આશિર્વાદ
News Jamnagar January 17, 2024
ભાગ્ય નિર્માતા::વડીલો ના આશિર્વાદ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જીલ્લા પંચાયતમાં નોકરી કરતા શ્રી ઠાકરજીથી જાણીતા ખરેખર કર્મયોગી પોતે કર્મના ધર્મના સિદ્ધાંતનુ પાલન કરે છે તેમજ તેમના પરીવારના સભ્યો પણ સત્ય રાહ ઉપર ચાલવાના આગ્રહી છે
પૂજ્ય પિતાશ્રીના અદ્રશ્ય અને હૈયાત ભગવાન પૂજ્ય માતૃશ્રીના આશીર્વાદ તથા પરમ મિત્ર સ્વ.શ્રી નંદકિશોર મજીઠીયાના સહયોગથી મારા પુત્ર અર્જુનને સ્વતંત્ર વ્યવસાયના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે અભિનંદન સાથે આશીર્વાદ ! ! ?
ત્રણ પેઢીના નોકરીયાત માનસથી અલગ વિચાર કરીને વ્યવસાયની રાહ અપનાવનાર પુત્ર સ્વચ્છ અને ઈમાનદાર વેપારી બને તેવી શુભકામનાઓ ! ! ?
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025