મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લઘુમતી મોરચા ની બેઠક જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.
News Jamnagar January 20, 2021
જામનગર
પ્રદેશ ભાજપ ની સુચના મુજબ જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચા ની બેઠક જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ મોરચાના કોષા અધ્યક્ષ હામિદ ગોડીલ ના પ્રમુખ સ્થાને યોજાઇ આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવી.
જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઉમર અબ્દુલ ભાઈ બ્લોચ, પ્રભારી ઈકબાલ નૂર મોહમ્મદભાઈ ખફી મહામંત્રી રઉફ ગઢકા મંત્રી અકબર કકલ, સલીમભાઈ, જામનગર જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ મુન્નાભાઈ ઓડિયા હાસમભાઇ મલેક દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું ભાજપ લઘુમતિ મોરચાના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024